________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વવામાં આવે છે, પિતા સહિત વરૂણ વ્રત અંગીકાર કરે છે. પણ ફુટ તેાલાદિથી ધનપ્રાપ્તિમાં પડી જાય છે ને ત્રીન્ન અણુવ્રતના ચેાથા અતિચારના દોષ કરે છે તે પિતા વારે છે છતાં માનતા નથી. તેના પિતા તેને ધનત્રેષ્ટિનું દૃષ્ટાંત દુષ્ટ તેમાં ધનધ્યેષ્ટિનુ સત્વયુક્ત ચારિત્ર બતાવે છે. અને કુટવાદીઓને થતાં દુઃખ દર્શાવે છે છતાં વરૂણ ન ડગ્યા.
એક વખતે કાઇ રાજપુરૂષ વરૂણને ત્યાંથી માલ ખરીદે છે ને તે વજનમાં આછે થતાં તેનાં કાટલાં—માપ વિગેરે રાજ દરબારમાં મંગાવી તપાસતાં અમાત્ય તેના પિતાની અર્ધી સંપત્તિ હરી લઇ મહા કષ્ટે તેને જીવતા છેાડે છે. પણ દ્રઢબંધને પ્રથમ બંધાવાથી જર્જરિત થઈ તેની વેદનાથી અંત સમયે આર્ત્ત ધ્યાન કરી મરી ભુંડ યાનિમાં અવતરી અનંત ભવભ્રમણ કરે છે.
હવે ત્રીન અણુવૃતે પંચમ તપ્રતિરૂપદ્રવ્યક્ષેપાતિચાર ઉપર સાગરચંદ્ર ષ્ટિની કથા ભગવાન કહે છે. સાગરચંદ્ર માલમાં ભેળસેળ કરવાથી વધ ધનાદિ દુઃખ વેઠી વ્યંતર થાય છે તથા ગુણચંદ્ર વૃત્ત પ્રતિ પાલનમાં દ્રઢ રહી મેક્ષ પ્રાપ્ત કરે છે. આમ ત્રીન અણુવ્રત પર ભગવાને પ્રથક પ્રથક કથા દાનવીય રાજાને સભળાવી.
હવે પૃષ્ટ ૫૦ થી ચાથા અણુવ્રતનું સ્વરૂપ પ્રભુ સમજાવે છે તે તે પર મહાસત્વવાન—— સ્વદારા સતેાષી વીરકુમારની કથા કહે છે. તેમાં એક મુનીંદ્રની આસપાસ સસલાં મૃગલાં પાડા ધાડા હાથી સિદ્ધ વાધ આદિને પરસ્પર વૈરવાળાં છતાં નિર્ભયપણે 'ચિત્રભાવે ખેડેલાં બે વીરકુમાર ચક્તિ ચાય છે, સાધુએમાં રહેલી દયાભાવભરી સાત્વિક વૃત્તિ અને તેના પ્રભાવ અહીં સાક્ષાત્ જણાય છે. ત્યાં કુમાર ઉપદેશ સાંભળી પ્રથક પ્રથક વ્રત સ્પે છે. તે તેના પરિવાર પણ ઉત્તમ વિચારવાળા થાય તેમાં શી નવાઈ ?
એકદા રાજા પોતાના કુમારાની પરીક્ષા માટે “પંચાલ દેશના અધિકારી વર્ષે દરા લાખ સાનૈયા ઉત્પન્ન કરાવી આપે છે, જ્યારે બીજો પંદર લાખ સાનૈયા ઉત્પન્ન કરાવી આપવા કહે છે તે પ્રથમના અધિકારીને જણાવતાં દશ લાખથી વધુ ઉત્પન્ન પાતે કરાવી શકશે નહીં એમ જણાવે છે તા હવે શું કરવું ? ” એવા પ્રશ્ન પુછે છે. સૌ રાજકુમારા પંદર લાખ
For Private And Personal Use Only