________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદત્તશ્રેષ્ઠિનીકથા.
(૭૯ )
વૈરાગ્ય થવામાં મુખ્ય કારણુ સંસારજ છે તેથી કાઇ અન્ય
નથી, પરંતુ મ્હારે વ્રત ગ્રહણ કરવામાં કારણભૂત થએલી
વૈરાગ્યકારણુ વિશેષે કરી હારી
છે. ધનદેવ આવ્યેા, હે મહાશય ! સ્ત્રી કેવી રીતે કારણ થઈ ? તે આપ કૃપા કરી કહેા. મુનીંદ્ર ખેલ્યા, આ ભરતક્ષેત્રમાં શુભાવાસ નામે નગર છે. તેમાં રિપુમન નામે રાજા છે, તેમજ વિશાલબુદ્ધિ નામે તેના મંત્રી અને રતિસુંદરી નામે તેની સ્ત્રી હતી. વળી તે નગરથી પૂદ્દિશામાં બગીચા છે, તેમાં રૂષભદેવ ભગવાનનુ મંદિર છે. જેની અંદર હમ્મેશાં દેવ, વિદ્યાધર અને કિનરા નૃત્યાદિક સેવામાં હાજર રહેતા હતા. તેના દ્વાર આગળ એક આમ્રવૃક્ષ હતું, તે સર્વ રૂતુએમાં ફલ આપતા હતા, તેની ઉપર એક પાપટનું જોડવુ હુમ્મેશાં સુખેથી નિવાસ કરતુ હતુ. એવામાં તેઓને પુત્ર થયા, પરસ્પર અને તેને પાળતાં હતાં. ત્યારબાદ કાઇક દિવસે તે પેપટ અન્ય પોપટની સ્રી ઉપર આસક્ત થયા, તે વાત તેની સ્ત્રીના જાણુવામાં આવી જેથી ક્રોધાયમાન થઇ ખેલી હવે ત્હારા સંગથી સર્યું . ત્હારી વ્હાલી સ્ત્રીના માળામાં ચાહ્યા જા. મ્હારી પાસે ક્રીડા નિમિત્તે ત્યારે આવવું નહીં, કારણકે હે દેવ ! સે'કડાવાર રૂષ્ટ થઈને પણ અન્ય સ્ત્રીમાં આસક્ત થએલા પુરૂષ ઉપર પ્રેમ, પાપ કાય માં બુદ્ધિ અને ધર્મમાં અનુદ્યમ કેાઇ સમયે તું મ્હને આપીશ નહીં. ત્યારે પાપટ આવ્યેા, હે પ્રિયે ! આટલે અપરાધ ક્ષમા કર. સ્ત્રી બેાલી, મ્હારા મ્હામુ હવે મુખ કરીશ નહીં, પ્રથમથી ઉચ્છિષ્ટ હાય અને પછી તેને ફાગડે વટાળેલુ હાય, વળી તેમાં વિષ મેળવેલ હોય, તેમજ પરાધીન હાય તેવા અન્નને કાણુ બુદ્ધિમાન્ પુરૂષ ખાવાની ઇચ્છા કરે ? ત્યારબાદ અતિશય વાચાળ તે પાપટ ખેલ્યા, જો મ્હારા ત્યાગ કરીશ તેઃ હું મ્હારા
For Private And Personal Use Only