________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુલ ભવણિકનીકયા.
(૭૫)
તેવીજ રીતે નવીન નવીન વેશ વ્હેરી શાક, દાળ, ભાત, ઘી વિગેરે દરેક વસ્તુઓ પીરસી ગઇ, તે ઉપરથી રાજાએ પુણ્યપાળને પૂછ્યું, અહીં તમ્હારે સ્ત્રીએ અને ચેાજક પરિવાર કેટલેા છે ? પુણ્યપાળ આહ્યા, આપે જેટલી જોઇ તેટલી. ત્યારબાદ રાજા જમીને પાન સેાપારી લઈ ગંગાના તટ સમાન સુકેામલ પલંગ ઉપર ઉપરના માળમાં સુઈ ગયા.
રાજાએ આપેલા હિકાખડાથી પૂર્વની માફક વેષ કરી રાજાની પાસે જઇ નમસ્કાર કરી ગુણસુંદરી દીક્ષામહાત્સવ. ખેાલી, સાવધાન થઇ આપ અવલેાકન કરી, સ્તુને એળખા છે. ? વિચાર કરતાં રાજા સમજી ગયા અને અશ્રુધારા વહન કરી પોતાના ખેાળામાં તેને એસારી એલ્યે, હે વત્સે ! તું મ્હારી દુષ્પિતાની દીકરો ગુણસુંદરી છે. ભાજન સમયે મ્હે હુને જોઇ હતી, પણ એળખી નહીં, નવ નવા શણગાર જોઇ Rsને અનેક સ્ત્રીએના ભ્રમ થયે. હે પુત્રી ! હવે ઉચિત શણગાર સજી મ્હારી પાસે આવ. એ પ્રમાણે પિતાનું વચન પ્રમાણ કરી ઉત્કૃષ્ટ વેષ હૅરી ત્યાં આવી અને પુણ્યપાળને પણ તેણીએ ત્યાં મલાવ્યેા. પેાતાના વૈભવની વાર્તા રાજાએ પૂછી, પછી ગુણસુંદરીએ યથાર્થ પોતાનુ વૃત્તાંત કહી સંભળાવ્યું, ત્યારબાદ રાજા બોલ્યા, હું પુત્રી ! હારા હૃષ્ટાંતથી મ્હને નિશ્ચય થયા કે વૈભવ એ કેવલ ધર્મ નું જ ફળ છે. માટે હવે રહને તે ધર્મનું સ્વરૂપ સમજાવ, વળી તે ગુણસુંદરી પર પરાથી શ્રાવકના કુળમાં જન્મેલી હાવાથી પેાતાની માતાએ આલ્યાવસ્થામાંથી જ જૈન ધર્મમાં પ્રવીણ કરેલી હતી છતાં પણ તેણીએ કહ્યુ કે, અહીંમ્મા અમારા મકાનની નજીકમાં એક મુનીંદ્ર રહે છે, તે વિશેષ ધર્મ જાણે છે તેમજ તે હુમ્મેશાં ઉપદેશ આપે છે માટે ચાલે તેમની પાસે જઇએ. એમ કહી પુણ્યપાળ,
For Private And Personal Use Only