________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૂર્વભવ પ્રસ્તાવ.
(૨૧) કરેલું જાણી બહુ છાતી કૂટવાથી તેની પીડાને લીધે શયામાં સુતેલાજ તે મરી ગયા છે. હાલમાં તે ચાર કરોડને અધિપતિ ગણાય છે, પરંતુ તે અપુત્ર હોવાથી બાંધવ ? આ સર્વ ધન રાજાને આધીન ન થાય તે કોઈ ઉપાય આપણે ચિંતવ જોઈએ. છેવટે તેઓએ નક્કી કર્યું કે શેઠને ઘરની અંદર ખાડો ખેદી દાટી દેવા અને કોઈપણ ન જાણે તેવી કોઈક કલ્પિત વાત ફેલાવવી કે જેથી આપણને કોઈ પ્રકારે હરકત આવે નહીં. એ પ્રમાણે નિશ્ચય કરી તેઓએ પિતાનું કર્તવ્ય સિદ્ધ કર્યું. બીજે દિવસે શેઠાણીએ મહને એકાંતમાં બેલાવી જણાવ્યું,
બાંધવ! આજે રાત્રીએ મને સ્વપ્ન આવ્યું કલિપત સ્વપ્ન. છે, તે ઉપરથી હું એમ જાણું છું કે મહારે
પુત્ર પ્રસવ થશે. માટે જ્યાંસુધી હારે પુત્ર જન્મે ત્યાં સુધી તમે અહીં રહો અને દુકાનને વહીવટ ચલાવે. એમ તેના બહુ આગ્રહથી હું પણ ત્યાં જ રહ્યા. શેઠાણું સારા શણગાર સજી હસ્તે મુખે પિતાની સખીઓ આગળ જાહેર કરવા લાગ્યાં કે આજે હું તમને એક નવીન વધામણું આપું છું, સિંહલદ્વીપમાં તમારા બનેવીનાં વહાણે ઉલટા રસ્તે ચડી ગયાં હતાં તેઓ તેમના પુણ્યથી જ પાછાં કાંઠા ઉપર આવી પહેચ્યાં છે, એમ સમાચાર મળવાથી શેઠ પતે તેમના સામા ગયા છે. એ પ્રમાણે કપટ વાર્તા જાહેર કરી શેઠાણી આનંદપૂર્વક દિવસ વ્યતીત કરતાં હતાં. હું પણ ઘર તથા દુકાનને સમસ્ત વ્યાપાર ચલાવતા હતા. ગર્ભનો સમય પૂર્ણ થવાથી સારા ગ્રહગમાં ઉત્તમ સમયે
શેઠાણીને શ્રેષ્ઠ લક્ષણવાળે પુત્ર જન્મે. બાલ જન્મ. તરતજ તે “મામા ? મામા ? જલદી અહીં
આવે.” એમ બોલવા લાગ્યું. તે સાંભળી
For Private And Personal Use Only