________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
( ૧૯ )
હું
વાલ રાંધી તેલ સાથે જમાડ. તે સાંભળી શેઠાણી એલ્યાં. મ્હારા ભાઇ તા હુંમેશાં પોતાના ઘરે પણ પકવાન્ન વિગેરે ઊત્તમ ભોજન કરે છે. માટે સ્વિામિન ! મા પ્રમાણે જમાડતાં હુને લજા આવે છે. આપના વહીવટ આપની પાસે રાખેા. એમ શેઠાણીનુ એલવુ સાંભળી શેઠના મીજાજ ખસી ગયા. અને ખેલ્યા કે જેની પાસે પ્રયાસ વિના પૂર્વાપાત લક્ષ્મી આવી હાય તે પુરૂષ પેાતાની મરજી માફક વિલાસ કરે અને તેથી તેને કોઈ પણ પ્રકારની પીડા ન હેાય તેમજ તેની સ્થિતિ પણ અદ્ભુત પ્રકારની હેાય છે. પરંતુ મ્હે' તે આ લક્ષ્મી બહુ કષ્ટથી મેળવી છેતે તું નથી જાણતી ? શીત કાળમાં ભર ઠંડીના સમયે રાત્રીના ચાર વાગે મ્હાટી નદી ઉતરી સામે કાંઠે જઈ કાષ્ટના ભારે। લાવી કેાઇ ન જાણે તેવો રીતે તને આપુ છું. પાણી વિગેરે પણ ગુપ્ત રીતે ભરી આવું છું. મ્હારા પ્રાણ જાય તે પણ દળવા ખાંડવા વિગેરે કાઈ પણ કા માં મ્હારા પૈસાના ઉપયેગ થવા દેતેા નથી. મ્હે હાથ પગ ઘસીને ઉન્હાળાનેા તાપ સહન કરી તેલ વગેરેનાં વાસણા માથે ઊપાડી આ ધન મેળવેલુ છે. વળી કેાઇ ધર્મ કા માં પણ ફુટેલી કેાડી માત્ર પણ જો મ્હારી પાસે માગવા આવે છે તે દાંત પીસી મરેલા માણસની માફક અચેતન થાઊં છું. આ સર્વ વૃત્તાંત તુ જાણે છે. છતાં ઘી ખાંડ વિગેરે માગવા માટે કેમ આવી છે ? એ પ્રમાણે બહુ ખડખડી શેઠ માન રહ્યા.
અહીં કંઇ વળે તેમ નથી એમ જાણી શેઠાણી ત્યાંથી પલાયન થયાં. બીજા એળખી તાની દુકાશેઠનુ મરણુ. તેથી સર્વ વસ્તુ લાવીને રસોઇ કરતાં હતાં તેટલામાં શેઠ પણ જમવા માટે ઘેર આવ્યા, અને તરતજ પૂછ્યુ કે વાલ રાંધ્યા છે કે કેમ ? શેઠાણીએ
For Private And Personal Use Only