________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૮ )
પૂર્ણાંક સ્હેં કહ્યું ત્યારે કરી હુને જમાડ્યો.
www.kobatirth.org
સ્ત્રી પુરૂષના
સવાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ત્રિ.
શેઠાણીએ પાતાના ઘેર કપટથી રસેઇ
હું જલદી જમીને માતંગને ઘેર ગયા, તે ત્યાં રૂદન કરતા લેાકેાના કરૂણ શબ્દો મ્હારા સાંભળવામાં આવ્યા, પાસે ઊભેલા લેાકેાને પૂછવાથી તેઓએ જવાબ આપ્યા કે જેની પાસે તમે આવ્યા છે તેજ માતંગ મૂઢ વિસૂચિકા-માછીના ઊપદ્રવથી હાલ મરી ગયા, એમ સાંભળી બહુ દિલગીર થઈ હુ શેઠાણી પાસે પાા ગયા. અને માતંગના મરણની વાત્તો જણાવી મ્હારા નગર પ્રત્યે જવા માટે મ્હે તેમની આજ્ઞા માગી. એટલે શેઠાણી બહુ માગ્રહપૂર્વક ખેલ્યાં કે ખાંધવ ! મહેરબાની કરી એક દિવસ મહીં રહા અને જીન મદિરામાં ભગવાનનાં દર્શન કરે. એક દિવસ તા મ્હેનને ત્યાં મેમાન તરીકે રહેા 1 એમ તેના અહુ આગ્રહ જોઇ એક દિવસ ત્યાં રોકાયા. શેઠાણી હર્ષ ભર્યા કૃપણ પિતામહ શેઠ પાસે દુકાને ગયાં અને કહ્યું કે પ્રિયતમ ! આજે મ્હારા ભાઇને મ્હેં બહુ આગ્રહ કરી આપણે ત્યાં રાખેલા છે જેથી તેમને જમવાનુ પણ આપણે ત્યાંજ છે. માટે ચાખા, ઘી, ખાંડ દાળ વગેરે સામગ્રી લેવા હું આવી છું. શેઠ બેલ્યા, હારા ભાઇ કેવી રીતે જમશે ? મ્હારા બંધુ દેશાંતરથી બહુ દુ:ખી થઇ આવેલા હતા તે પણ હું તેને ઘેરથી કાઢી મૂકયા હતા તે વાત શું તુ ભૂલી ગઈ? વળી દાળ ભાતની મ્હાટી મ્હાટી વાત કરે છે પણ તું નથી જાણતી કે દેવદન જતાં પણ તને ચાખા માટે ના પાડેલી છે ! છતાં આમ ભાન વિના કેમ ખાલ એાલ કરે છે. વળી જો ભાઇના સ્નેહથી ઘેલી બની ાય અને કોઇ પ્રકારે ન રહેવાતુ હાય તે હું જે પ્રમાણે જમું છું તે પ્રમાણે
For Private And Personal Use Only