________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મના ગ્રંથો લખીને પણ જૈન સમાજની ઉન્નતિ માટે અનેક પ્રયત્ના કરી રહ્યા છે. આ સભા ઉપર પણ તેઓશ્રીના પ્રેમ હાવાથી આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચરિત્રનું ભાષાંતર ઘણા જ શ્રમ લઇ, પાતે કરી આપી સાથે જ્ઞાનેાદ્વારના મા કાર્ય માટે ઉપદેશ દ્વારા માર્થિક સહાય અપાવી, આ અપૂર્વ ગ્રંથ ઉક્ત મહાત્માએ પેાતાના દાદાગુરૂ શ્રી સુખસાગરજી મહારાજજીની ગુરૂભક્તિ નિમિત્તે અને નામ સ્મરણાર્થે સભાના ધારા મુજબ સીરીઝ તરીકે પ્રકટ કરવાની આ સભાને આજ્ઞા કરી છે. જેથી આવે! અત્યુત્તમ ગ્રંથ પ્રકટ કરવા આ સભા ભાગ્યશાળી થઈ છે જેથી આ સભા ઉક્ત મહાત્માના અંત:કરણ પૂર્વક આભાર માને છે.
શ્રી જૈન આત્માનંદ સભા.
ભાવનગર.
For Private And Personal Use Only