________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્રુદત્તમંત્રિ કથા.
(૪૩૯ )
શુદ્ધ છે, શુદ્ધ છે એમ તાળીઓના અવાજ સાથે સત્ર જયધ્વનિ પ્રસરી ગયા. તેજ પ્રમાણે બંદીજનેાએ પણ સ્તુતિપૂર્વક ઉદ્ઘાષણા કરો. આ અદ્ભુત ચમત્કાર જોઇ સર્વનાં હૃદય ચકિત થઇ ગયાં, અને સ જના રેશમાંચિત થઇ ગયા, ત્યારબાદ અગાધ આનંદ સાગરમાં મગ્ન થએલા લેાકે બેલ્યા, અહા! અને દ્ર ભગવાનનું શાસન જયવંત વર્તે છે. જેની મંદર દુસ્તર એવા આપત્તિરૂપ સમુદ્ર આ પ્રતિષ્ઠિત પુરૂષને ગાયના પગલા સમાન સુગમ થયેા. વળી જે પુરૂષ સČથા અનેદ્રના વચનને છેડી દે છે, તેને અનેક વિજ્ઞો આવી પડે છે અને એક દિવસ પણ્ વ સમાન દુઃખદાયક થઈ પડે છે.
ત્યારબાદ રાજા બહુ ખુશી થઇ એલ્યેા, હૈવિશ્વદત્ત ! સમુદ્ર પણ ત્યારે સ્થળ સમાન છે, તેા આ કુંડના મધુદત્તને શિક્ષા. ત્યારે શે હિસાબ ? જલમાં ક્રીડા કરતા તું નેત્રાને જેમ આનંદ આપે છે, તેમ પેાતાના શરીરના સ્પર્શ વડે હવે મ્હારા ભુજને આનંદિત કર. એમ કહી રાજાએ તેને લાબ્વે, એટલે તે કાંઠાની નજીક આવ્યેા અને રાજાએ પેાતાના હસ્તનુ આલંબન આપી જલદી તેને બહાર કાઢ્યો. પછી રાજાએ તેને પેાતાની સાથે જયકુંજર હસ્તી ઉપર મેસાડી મ્હાટા ઉત્સવથી પેાતાના મ્હેલમાં પ્રવેશ કરાવ્ચે. ત્યારબાદ રાજાએ ક્રીથી પણ અભયદાન આપી તે લેખવાહકને પૂછ્યું. ત્યારે તેણે વિચાર કર્યા કે જો હવે હું સત્ય નહીં બેલુ તે જરૂર મ્હારૂં કોઇ શરણુ નથી, પર ંતુ માત્ર મરણજ થવાનુ છે, માટે સાચુ કહીશ તા વિશ્વદત્ત મંત્રી મ્હને જેમ તેમ કરીને પણ છોડાવશે. એમ જાણી તેણે સત્ય વાત કહી દીધી. પછી રાજાએ અંધુદત્તને ખેલાવીને તે વાત પૂછી, પરંતુ તેનાથી તે કંઈપણ ઓલી શકાયું નહીં, તેથી તેનું સર્વસ્વ લુંટી લઈ રાજાએ તેને
For Private And Personal Use Only