________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર આવો રાજવિરૂદ્ધ લેખને અર્થ જાણુને રાજાએ તે લેખ વાહકપુરૂષને પોતાના સેવકોને સ્વાધીન કર્યો અને તે લેખ વિશ્વદતને બતા
તેપણ તે લેખ વાંચીને બે, હે પ્રભે! કઈ પણ મહારા વૈરિની આ યુક્તિ છે. ત્યારબાદ રાજાએ તે લેખ વાહકને મરણ સમાન અનેક પડાવડે મદી નાખે, પણ તેણે સત્ય વાત કબુલ કરી નહીં. ત્યારે વિશ્વદત્ત બે, હે રાજન ! તે ફૂટ લેખ લખનારને આ ખાસ નજીકનો માણસ છે. તેથી આ સત્ય બેલનાર નથી. માટે કાલિકાદેવીના ભયંકર કુંડમાં ઝંપાપાત કરી હું શુદ્ધ થવા ઈચ્છું છું. રાજાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. પછી સાતમના દિવસે તેણે ઉપવાસ કર્યો. તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળી પૃથ્વી પર શયન કર્યું. પંચ પરમેષ્ઠીના મંત્રનું સ્મરણ કરી રાત્રી વ્યતીત કરી. પ્રભાતમાં કાલિકાના મંદિરમાં તે ગયે. નરેદ્રાદિક નગરના મુખ્ય લોકો પણ ત્યાં ગયા. સર્વની સમક્ષ દેવીની આગળ ઉભો રહી તે બોલ્ય, મઘર, ગ્રાહ, અને મહામસ્યાદિક જલજતુઓથી વ્યાકુલ, અગાધ જળથી ભરેલા અને યમરાજાના મુખ સમાન ભયંકર એવા આ કુંડમાં હું નૃપાપાત કરું છું, પરંતુ જે મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમતિવડે પણ આ કુમાર ગિરિરાજાનું સદાકાલ હેં હિત કર્યું હોય તે નિર્વિઘ પણે મહારે ઉદ્ધાર થાઓ, અને જે અહિતમાં મહારી પ્રવૃત્તિ હોય તે આ કુંડજ હારું શરણ થાઓ, એમ પ્રતિજ્ઞા કરી કુંડના કાંઠા ઉપર જઈ હૃદયમાં સાકાર પ્રત્યાખ્યાન કરી પંચપરમેષ્ઠીનું
સ્મરણ કરતા તે જલદી કુંડમાં પડયે, પરંતુ લાંબા પત્રોથી વિભૂષિત અને સુકમલ એવા કમલ ઉપર બ્રહ્મદેવની માફક તે વિલાસ કરવા લાગ્યું. આ પ્રમાણે વિશ્વદત્ત મંત્રીને જોઈ લેકનાં મુખારવિંદ પ્રફુલ્લ થઈ ગયાં. તેમજ જળની અંદર કમળાદિક પુપનો સંગ્રહ કરતા મંત્રી ભ્રમણ કરવા લાગ્યો. ત્યારબાદ આ મંત્રી
For Private And Personal Use Only