________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણુત્રિ કથા.
(૪૫)
છે અને હું તે વિરતિ ધર્મ રહિત છું તા પછી આપની આગળ મ્હારા અવિનય શે ? એમ કહી દેવીએ પેાતાના કંઠમાંથી રત્ના વલી હાર કાઢીને તે નરેદ્રના કંઠમાં વ્હેરાયેા, અને તે હારનું માહાત્મ્ય તેણીએ જણાવ્યું કે જ્યાં સુધી આ હાર તમ્હારા કંઠમાં રહેશે ત્યાં સુધી શત્રુઓ પણ કિંકરપણ` ધારણ કરશે. એ પ્રમાણે કહી રાજાની આજ્ઞા લઇ દેવી પેાતાના સ્થાનમાં ગઈ. રાજાએ પણ બાકીની રાત્રી ધર્મ ધ્યાનવડે નિĆમન કરી, તે અનુક્રમે સૂર્યદય થયા એટલે . આવસ્યકાદિ નિત્ય ક્રિયા કરી કઠમાં તે હાર વ્હેરી પોતે રાજસભામાં બેઠા, હારના પ્રભાવથી બહુ ખલવાન્ અને વિરાધી એવા રાજાએ પણ પુષ્પમાલાની માફક તેનુ રાજશાસન મસ્તક વડે વહુન કરવા લાગ્યા. ત્યારબાદ રાજ્યભાર ધરણુમ ત્રીને સોંપી પેાતે સ’સારથી વિરક્ત થઈ નિર તર જૈનધર્મના કાર્યોમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
ધરણના
અત્યાચાર.
તેવામાં ત્યાં સાગરશ્રેણીની પુત્રીના વિવાહ પ્રસંગ ચાલતા હતેા. તેમજ જાન પણ અન્ય રાજ્યમાંથી આવેલી હતી. તેમાં મહુનદેવ નામે વરના પિતા એટલે પેાતાના વેવાઇની સાથે સાગર શ્રેષ્ઠીને દ્રવ્ય સંબંધી લેવડ દેવડમાં તકરાર થઈ. જેથી સ્વજનવમાં બહુ કોલાહલ થયા. તે વાત ધરણુ મંત્રીના જાણવામાં આવી. તેથી તેણે તેને ખુબ ધમકી આપીને કહ્યુ` કે, તમ્હારી સર્વ વાત મ્હારા જાણવામાં માવી છે. જેમકે તમે અમારા રાજ્યના ગુપ્ત વિચાર તમ્હારા રાજાને કહેવા ધારી છે. તેથી તમે રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરનાર ઠંરા છે. તે સાંભળી મહુન દેવના પુત્રની મુખાકૃતિ વિલક્ષણ થઇ ગઇ અને તે બેન્ચેા કે, જેવી રીતે આ રાજ્ય લુટી લીધુ છે, તેમ અમને પણ શું તમે લુટવા ચારે છે? તે સાંભળી ધરણુ બહુ કાપાયમાન થઇ ગયા અને તેને
For Private And Personal Use Only