________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવન પતાકાની કથા.
(૩૮૩) કરશે તે પુરૂષ મહને પરણશે. માટે મુકરર કરેલા અમુક દિવસે આ ચિત્ર લિખિત કુમાર અને બીજા ક્ષત્રિયો પણ અહીં આવે તેવી રીતે આપ વ્યવસ્થા કરે. ત્યારબાદ બે માસની અંદર વીણું સ્વયંવર કરે એમ નક્કી
ઠરાવ કરીને રાજાએ તે ચિત્રકારેને વિદાય રણરાજ હસ્તી. કર્યા. તેવામાં એકદમ લેકેને કૈલાહલ
રાજાના સાંભળવામાં આવ્યું, તે જાણવા માટે રાજાએ તરતજ દ્વારપાળને તપાસ કરવા હુકમ કર્યો, એટલે દ્વારપાલ પણ જલદી ત્યાં જઈ તપાસ કરી તાબડતોબ પાછા આવ્યા અને કહેવા લાગ્યા કે હે રાજન ! મદોન્મત્ત રણરાજ હાથી ગજશાળામાંથી બંધનતંભ ઉખાડી નાંખીને નાઠે છે, માર્ગમાં ચાલતાં મોટાં હેટાં મંદીરે તથા દુકાને ભાંગી નાખે છે, દરવાજાઓનાં દ્વારપણું તેડી નાખ્યાં છે અને રથ, ઘેડા, ખર, મહિષ વિગેરે પશુઓને ત્રાસ ઉપજાવતે તે આ તરફ આવે છે. હે સ્વામિ ન! વળી તે હાથીના પગમાં કુંડલાકાર થએલે શૃંખલાઓને સમૂ હ તે હાથીના ભારથી પીડાએલે શેષનાગ જાણે તેના શરણે આવેલ હોય તેમ શોભે છે. એ પ્રમાણે તે દ્વારપાલ ગજેનું વર્ણન કરતું હતું તેટલામાં એકદમ તે હાથી ઉદ્યાનભવનની પાસમાં આવી પહોંચે. તે જોઈ રાજાનું હૃદય ભયભ્રાંત થઈ ગયું અને તેથી પોતાના બચાવ માટે મંત્રી અને મહાજન સહિત રાજા મહેલ ઉપર જલદી ચડી ગયે. નર્તકીઓ તેમજ અન્ય લેકે પણ પિતપતાને ફાવે તેમ સંતાઈ ગયાં. સર્વ લેકને મહાન પિકાર સાંભળી તે કુમાર પણ ત્યાં આગળ આવ્યો, કુમારનું સ્વરૂપ જોઈ કુમારીનું હદય આસક્ત થવાથી તે ત્યાંજ ઉભી રહી. તેટલામાં તે હાથી કુમારીની પાસે આવી પહોંચે. તેથી કુમાર યુક્તિવડે એક બાજુ રહી તે હાથીના વેગને નિષેધ કરવા લાગ્યું. તેમજ
For Private And Personal Use Only