________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનપતાકાની કથા.
(૩૮૧ )
તે ઉદ્યાનમાં વિવિધ પ્રકારના વિલાસ કરવા લાગ્યા. જેમકે કેટલાક ગાયન અને કેટલાક નૃત્ય કરે છે. વળી કેટલાક સ્ત્રીએ સાથે ક્રીડા કરે છે. તેમજ ઉત્તમ નૃત્ય કરનારી કેટલીક સ્ત્રીએ આશ્ચર્ય પ્રગટ કરે છે. અપ્સરાઓ સાથે ઇંદ્રની માફ્ક અંત:પુરની સ્ત્રીએ સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા રાજા લેાકેાના હૃદયને વિસ્મિત કરતા છતા ભ્રમણ કરે છે. પેાતાની ઈચ્છા પ્રમાણે સુ ંદર વૃક્ષાની શેાલા જોવામાં આસક્ત થએલી ભવનપતાકા કુમારી પણ દાસીએ સાથે ક્રીડા કરે છે.
એકકુમારના
સમાગમ.
ત્યારબાદ ગંગાના કીનારે ભ્રમણ કરતી ભવનપતાકાએ ચક્રવત્તિ સમાન કાઇક પુરૂષનાં ચક્ર, અંકુશ અને કમલના ચિન્હાવર્ડ વિભૂષિત પગલાં પડેલાં જોયાં. પછી પેાતાના પરિવારને પાછા વાળી એકલી પાતે તે પુરૂષની શેાધ માટે આગળ ચાલી જાય છે, તેટલામાં ત્યાં મૂર્ત્તિમાન સાક્ષાત્ કામદેવ સમાન એક પુરૂષ તેણીના જોવામાં આવ્યેા અને સાવધાન હૃદયથી તે એલી, મને હર આકૃતિવાળા એવા હે કામદેવ ! આપને નમસ્કાર, કેમકે આપ મ્હારા પૂજનીય છે. એમ કહી પોતાના કંઠમાંથી મુક્તામણિના હાર ઉતારી તે પુરૂષના કઠમાં તે સ્થાપન કરવા જાય છે, તેટલામાં પુરૂષ પણ ખેલ્યા, હું સુદર ! હું કામદેવ નથી, છતાં તું કેમ કામદેવના ભ્રમમાં પડી છે! ભવનપતાકા ખેલી, તમ્તારા દર્શનથી કામાતુર થઈ છું, માટે બહુ શું કહું? વરમાલાના સ્થાનમાં મ્હેં તમને આ અમૂલ્ય હાર પહેરાવ્યા છે. પરંતુ થાડા સમયમાં મ્હારા વીણા સ્વયંવર થવાના છે, માટે હું સુભગ ! આપે તે સમયે જરૂર ત્યાં પધારવું અને દર્શનરૂપી અમૃતવડે તમ્હારા વિરાનળથી તપ્ત થયેલાં મ્હારાં નેત્રાને તમ્હારે શાંત કરવાં. મ્હારા હૃદયમાં આપના વાસ થવાથી નેત્રા
For Private And Personal Use Only