________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૦).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પણ દ્વિતીય વ્રતાદિકને સ્વીકાર કર્યો. ત્યારબાદ મુનીંદ્ર બેલ્યા, અમે અમારા પ્રસ્તુત કાર્ય માટે જઈએ છીએ. હવે તહારે અંગીકાર કરેલા વ્રતમાં વિશેષ પ્રકારે ઉઘુક્ત રહેવું અને પ્રમાદ કર નહીં. એમ કહી તમાલ પત્ર જેવા શ્યામ આકાશમાગે તેઓ ચાલ્યા ગયા. રાજા પણ હડમંત્રીને સ્વતંત્રપણે સમગ્ર રાજ્યકાર્ય સંપીને
પોતે ધર્મધ્યાન કરે છે. તેથી રાહડમંત્રી સ્વરાહડને અનાચાર. તંત્ર કાર્ય કરવામાં મદોન્મત્ત થઈ ગયે. કેટ
લાક લોકોને માંડલિક રાજ્યમાં સ્થાપન કરે છે અને કેટલાકને ઉત્થાપન કરે છે એમ પિતાની ઈચ્છા પ્રમાણે અધિકારીઓની ઉપટ પાલટ પ્રવૃત્તિ કરવાથી દિવસે દિવસે તે બહુ અભિમાનમાં આવી ગયે. તેથી સ્વ૯૫ અપરાધીને પણ બહુ દંડ આપે છે. કેટલાકના હાથ, પગ, નાક, ઓષ્ટ વિગેરે અંગે ને નિર્દય પણે છેદ કરાવે છે. કેટલાકના તે મૂળમાંથી કાન તેમજ નેત્રે ઉખાડી લે છે. વળી કેટલાકના દાંત પડાવે છે, કેટલાકને બહુ ભારે દંડ કરે છે. તેમજ કેટલાકની જીલ્લાઓ કાપી લે છે! એ પ્રમાણે દુવ્યસનરૂપી રસમાં પડી નિરપરાધી લેકના પણ અસત્ય રીતે અપરાધે સાબીત કરી જેઓ ધન નથી આપતા તેઓને ભય બતાવવા માટે તેઓનાં અંગોપાંગ છેદાવે છે. આ પ્રમાણે તેની દુવ્યવસ્થા કેટલાક દિવસે રાજાના જાણ
વામાં આવી. તેથી રાજાએ કહ્યું કે, હે રાજાને ઉપદેશ. રાહડ! આ દારૂણ પાપ કરવું તને ઉચિત
નથી. કારણ કે તું જાણતો છતો આ પ્રમાણે અનીતિ કરે છે, તેથી હારા વ્રતને ભંગ થાય છે. આ અતિચાર પણ ન ગણાય, કારણકે અતિચાર તે અજાણતાં થાય છે. માટે આ અસત્ય પ્રવૃત્તિને તું ત્યાગ કર. વળી હે રાહડ! હલાહલ વિષપાન
For Private And Personal Use Only