________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. બાદ વિદ્યાધર બલ્ય, હે સ્વામિન્! ઈદ્રિજાલવડે મહે આપને આ કેતુક બતાવ્યું, એમ કહી તેણે ક્ષણમાત્ર રાજાની આગળ નાટક કર્યું, તે જોઈ રાજા, મંત્રી, તેમજ માંડલિક રાજાઓ અને પિરિજન વિગેરે લોકો વિસ્મય પામી બેલ્યા કે આવું અદ્દભુત આશ્ચર્ય કેઈ સમયે અમે જોયું નહતું. વળી કુરૂચંદ્ર રાજા બે હેવિદ્યાધર! આ પ્રમાણે કૌતુક કરવાનું ત્યારે શું કારણ? તેનું યથાર્થ સ્વરૂપ તે પ્રગટ કર. વિદ્યાધર બે , હેનરેંદ્ર! હું વિદ્યાધર નથી. પરંતુ ઇંદ્રજાલિક છું. એમ સાંભળી રાજાએ પરિવાર સહિત સંતુષ્ટ થઈ કડાં વિગેરે સર્વાગ આભરણ આપી તેઓને રાજી કર્યા. ગ્ય સમય જાણી ચાર જ્ઞાનના ધારક મહાત્મા ચારણ
મુનિ તેઓના પુણ્ય પ્રભાવને લીધે આકાચારણમુનિ, શમાંથી ઉતરી ત્યાં આવ્યા. પરિવાર સહિત
- રાજા એકદમ ઉભું થઈ મુનીંદ્રના ચરણમાં પડ્યો. ધર્મલાભ આપી મુનિ મહારાજ સહાસન ઉપર બેઠા એટલે નર્તકોએ સંગીતની સમાપ્તિ કરી, ત્યારબાદ મુનિએ દેશનાને પ્રારંભ કર્યો, એટલે સાવધાન થઈ સર્વ લોકે વૈરાગ્ય જનક ઉપદેશ સાંભળવામાં તત્પર થયા. હે ભવ્ય પ્રાણીઓ ! જેમ આ ઈદ્ર જાલિક ક્ષણિક સ્વરૂપ બતાવે છે, તેમ કર્મ રૂપી સૂત્રધાર જીની વિચિત્ર અવસ્થાઓ રચે છે. જેમકે પ્રથમ બાલ અવસ્થા પછી કુમાર, વન અને વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. અને છેવટે મરણ અવસ્થા પણ આવે છે. વળી કર્મરૂપી સૂત્રધાર દેવને તિર્યંચ અથવા મનુષ્યરૂપે ઉત્પન્ન કરે છે વળી મનુષ્યને નારક, દેવ, મનુષ્ય અથવા તિર્યંચ રૂપ બનાવે છે. તિર્યંચને પણ તેજ પ્રમાણે કરે છે. તેમજ નારકને તિર્યંચ કે મનુષ્યના ભવમાં લઈ જાય છે. વળી પંચેદ્રિયને એકેંદ્રિયમાં પણ લઈ જાય છે. આ પ્રમાણે સંગ વિયેગની ઘટના કરી સમસ્ત ભુવનને તે નચાવે
એટલે નામ આપી એકમ ઉભા થા. પરિવાર એક
For Private And Personal Use Only