________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયચંદ્ર કા.
(૨૮૩ )
માતા વિગેરે સ્વજન વગે પણ આલિંગન આપી કહ્યું કે હે પુત્રી! દ્ઘારા વિરહાગ્નિની પ્રચંડ વેદનાથી અમેએ દ્વીન મુખે ગઇ રાત્રી હજાર રજની સમાન વ્યતીત કરી છે.
ત્યારબાદ શેઠના પૂછવાથી રામાંચિત થઈ કમલશ્રી ખાલી, હૅપિતાજી! એક દુષ્ટ ચાગી હુને લઇ ગયા કમલશ્રીના હતા અને પોતાના કાર્ય માટે તે મ્હને બહુ સબધ. દુ:ખી કરતા હતા, તેવામાં ત્યાં વિજયચંદ્ર નામે રાજકુમાર આબ્યા અને તેણે તે દુષ્ટની પાસેથી મ્હને મુક્ત કરી. વિગેરે સર્વ વૃત્તાંત સાંભળી શેઠનુ ચિત્ત કુમાર તરફ બહુજ ખેંચાયું અને તેણે કહ્યુ કે હે પુત્રી ! સકુટુંબ પરિજન તેમજ મ્હારા જીવિત સમાન હારા પ્રાણાની રક્ષા તે કુમારે કરી તેના બદલેા કોઇપણ રીતે આપણાથી વળે તેમ નથી; છતાં પણ હારૂં લગ્ન તે કુમારની સાથેજ થવુ જોઇએ. આ વાત સત્ય છે અને એમજ થવુ જોઇએ, એમ નિશ્ચય કરી પ્રભાતમાં શેઠ રત્નાના થાળ ભરી રાજાને ભેટ મૂકી નમસ્કારપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. હું સ્વામિન્! પુણ્યરાશિ સમાન આપના સેવકને ધન્યવાદ ઘટે છે કે જેના દારિદ્રયને દૂર કરનારી સ ંપદાઓને સ પાદન કરવામાં આપ નિર ંતર જાગ્રત રહેા છે. વળી હું પ્રભા ! આપ ધન્યવાન્ પુરૂષામાં પણ ઉત્તમ ધન્યવાદને લાયક છે; કારણ કે મનુષ્ય તથા દેવાને સ્માશ્ચર્યકારક એવા આ પુત્રરત્ન આપને પ્રાપ્ત થયા છે. હે રાજન ! હવે મ્હારે જણાવવાનુ એટલુ જ છે કે મ્હારી ઉપર દયા કરી આપે મ્હારીજે પુત્રીને કુમારદ્વારા મૃત્યુના મુખમાંથી બચાવીને મ્હારે ત્યાં માકલી છે તે કન્યાનું મન તે કુમાર ઉપર લાગેલું છે, માટે હે નાથ ! આ વિષયમાં આપની શી આજ્ઞા છે ? રાજા હાસ્ય કરી ખેલ્યા, આ કન્યાને સારૂં લગ્ન જોઇ કુમાર સાથે સુખેથી પરણાવા અને તમારી પુત્રી જીવન પર્યંત
For Private And Personal Use Only