________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૭૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાય ચરિત્ર
विजयचंद्रकुमारनी कथा.
સ્થૂલપ્રાણાતિપાતવિરમણવ્રત.
દાનવીય રાજા——હૈ જગત્પ્રભા? પેઢષ્ટાંત સહિત સમ્યકત્વવ્રતને મહિમા યથાર્થરીતે અમને સમજાવ્યે. જયસિંહ રાજા પરંતુ હવે અણુવ્રતાદિ પાળવામાં અતિચારાના ગુણ તથા દોષનું વર્ણન દૃષ્ટાંત સહિત સ્પષ્ટ રીતે અમને સમજાવેા. શ્રીસુપાર્શ્વ પ્રભુ માલ્યા રાજન્ ! જે પ્રાણી સાવદ્ય આરંભના ત્યાગ કરી જીવનપર્યંત મન, વચન અને કાયાથી નિરપરાધી સ્થલ જીવની હિંસા સંકલ્પથી કરતા કરાવતા નથી. તે પ્રાણી આલાકમાં વિજયચંદ્ર કુમારની પેઠે વિશાલ રાજ્ય સંપત્તિ ભાગવીને મેાક્ષસુખ પામે છે. તદ્યથા-ભરતક્ષેત્રમાં મંગલ ( મંગળવાર-શુભ કાર્ય )ના સ્થાનભૂત નભસ્તલ સમાન અને પૃથ્વીરૂપી સ્રીને તિલક સમાન મગલપુર નામે નગર છે. તેમાં વૈરીરૂપી હસ્તિઓનાં ગંડસ્થલ ભેદવામાં અલિષ્ઠસિંહ સમાન અને નિરંતર દાની પુરૂષાની મધ્યે પ્રથમ રેખાને ધારણ કરતા જયસિંહ નામે રાજા છે. રૂપમાં રિત સમાન, શીલવડે લેાકેામાં આશ્ચર્ય ઉત્પન્ન કરતી, બહુ લાવતી અને સવ થા મદ રહિત એવી પ્રીતિમતી નામે તેની મુખ્ય રાણી છે. તેમજ રાજસેવામાં બહુ ભક્તિકારક, વિશાલ કીર્ત્તિવાળા, વિશુદ્ધ મનેવૃત્તિવડે યુક્ત અને બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન એવા મતિસાગર નામે તેને મત્રી છે. અપ્સરાએ સાથે ઇંદ્રની માફક જયસિંહ રાજા પ્રીતિમતી પ્રમુખ રાણીઓ સાથે હમ્મેશાં વિષયસુખ ભાગવે છે.
ત્યારબાદ એક દિવસ રાજા સભામાં બેઠા હતા, તેવામાં
For Private And Personal Use Only
widg