________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦)
સુપાર્શ્વનાથ ચરિત્ર. અર્થ-“ધર્મહીન જે પુરૂષ પિતાના દિવસે આમતેમ પસાર કરે છે, તે પુરૂષ લુહારની ધમણની માફક શ્વાસ લેતે છતે પણ મરે લે જાણ.” એમ કહી ગુણરાજ અનવરને નમસ્કાર કરી કનકવતીને નગરની બહાર મૂકી પિતે નગરમાં ગયે. ત્યાં જુગારીઓની સાથે જુગાર ખેલી દ્રવ્ય મેળવ્યું અને તે પૈસાથી ભેજન તૈયાર કરાવી લઈ જ્યાં આગળ કનકવતીને મૂકી હતી ત્યાં આવ્યું અને તે બન્ને ભજન કરી ક્ષણવાર ત્યાં બેઠાં. ત્યારબાદ કનકવતીને ઉદાસ મનવાળી જોઈ કુમારને વિચાર
થયે કે આનું કંઈ પણ કારણ હેવું જોઈએ. કનકવતીને સ્વજનેનું સ્મરણ થયું હોય ! અથવા માગુણચંદ્ર સાથે ના શ્રમથી થાકી ગઈ હોય! એમ આ લાગે સમાગમ. છે. એવો વિચાર કરતે ગુણરાજ કુમાર પોતે
શારીરિક શુદ્ધિ કરી જલદી પાછા આવ્યા તે વિરહિણીની માફક બહુ વિકારવાળી કનકવતીને જોઈ અને વિતર્ક કરવા લાગ્યું કે આ સ્ત્રી ચિત્રકર્મ આળેખે છે. તેમજ તેના કંઠમાં પંચમ નાદને ઉદ્દગાર સંભળાય છે. અને અશ્રુથી ભરાઈ ગયાં છે નેત્ર જેનાં એવી મૃગલીની માફક આ સુંદરી દિશાઓમાં દષ્ટિ ફેરવી રહી છે. વળી વામહસ્તમાં મુખકમલ સ્થાપન કરી બહાનિ:શ્વા સા નાખતી મન મુખે બેડી છે. તે ઉપરથી તેનું હદય કામવિકાર વાળું હોય તેવું દેખાય છે. કારણકે આ એનાં ચરિત્ર કામચેષ્ટાને સ્પષ્ટ જણાવે છે. તે શું મહારા ક્ષણમાત્ર વિયેગથી ! કિંવા અન્યથા બનાવ બન્યો હશે! અથવા કંઈ બહુ વિતર્કની જરૂર નથી. જે
હને જોઈ તે સ્વસ્થ થશે તો હારે વિષે તે રાગવાળો છે એમ નિશ્ચય જાણવું અને જે પિતાને વિચાર ગોપવી રાખશે તે તેનું દુષ્ટ પરિણામ ગણાય. એમ વિચાર કરી કુમાર કનકાવતીની દષ્ટિગોચર થયે. એટલે તે એકદમ ઉભી થઈ કામચેષ્ટા છુપાવી કુમા
For Private And Personal Use Only