________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
નના સથા ત્યાગ કરવા અને તેએમાંથી કઇ વસ્તુનું પણુ સેવન કરવાથી અતીચાર લાગે છે. તેમજ મઘાદિકના ત્યાગ સબંધી જણાવ્યું છે કે—
न ग्राह्याणि न देयानि पञ्च द्रव्याणि पण्डितैः । अग्निर्विषं तथा शस्त्रं, मयं मांसञ्च पञ्चमम् ॥ १ ॥
અ—પંડિત પુરૂષાએ અગ્નિ, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ એ પાંચ વસ્તુએ કાઇ પાસેથી લેવી નહીં, તેમજ આપવી પણ નહીં. વળી રાત્રિભાજનના સર્વથા ત્યાગ કરવા, રાત્રિ ભાજનનેા સમય મતાંતરમાં પણુ ખતાવ્યા છે કે
दिवसस्याऽष्टमे भागे, मन्दीभूते दिवाकरे ।
नक्तं तद्विविजानीया - न नक्तं निशिभोजनम् ॥ १ ॥
અ—દિવસના આઠમા ભાગમાં સૂર્યનું તેજ મ થયે છતે નકત કાલ જાણવા અને તે નક્ત ભોજન રાત્રિભાજન ગણાય છે માટે તે નકત ભાજનને પરિહાર કરવા, વળી જેએ એક દિવસ, પક્ષ, માસ, ચતુર્માસ, છ માસ કે એક વષઁ સુધી રાત્રિ ભાજનના ત્યાગ કરે છે, તે પણ વૈષ્ણવ મતમાં બહુ પુણ્યશાળી ગણાય છે. તેમજ વળી કહ્યુ` છે કે—
नोदकमपिपातव्यं, रात्रावत्र युधिष्ठिर ? |
તપસ્વિના વિરોવે, મૂળિવિ વિવેવિના ॥ ૧ ॥
અથ—હૈં યુધિષ્ઠિર ! આ લાકમાં દુČભ એવા મનુષ્ય ભવ પામીને તપસ્વિએ વિશેષે કરીને રાત્રિના સમયે જલપાન પણ કરવું નહીં, તેમજ વિવેકધારી ગૃહસ્થે પણ તે પ્રમાણે વર્તવું, ત્રાકત વિધિ પ્રમાણે રાત્રિભાજનને ત્યાગી એવે! જે મનુષ્ય અવસાન ગતિ પામે તે તે અનશન વ્રતનું ફલ મેળવે છે. વળી જે રાત્રિભાજનના સદા ત્યાગ કરે છે તેએ જન્માં તરમાં અતુલ વૈભવવાળા વૈમાનિક દેવ જાતિમાં ઉત્પન્ન થાય છે તેમજ રાત્રિના સમયે અન્ય કાચંતા પણ નિષેધ કર્યો છે જેમકે—
नैवाहु तिर्न वा स्नानं न श्राद्धं देवतार्चनम् ।
જ્ઞાનં વા વિહિત રાત્રી, મોનનું તુ વિશેષતઃ ॥ ૧ ॥
અ.રાત્રીના સમયે અગ્નિહેામ ન કરવા, તેમજ સ્નાન, શ્રાદ્ધક્રિયા,
For Private And Personal Use Only