________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા સ્થાનમાં ક્રમ વડે પ્રાપ્ત થાય છે. તે ઉપર કમલ છીનું દષ્ટાંત સવિસ્તર ઘટાવ્યું છે. જેના શ્રવણમાત્રથી મૃષાવાદની પરિણતિ સર્વથા શિથિલ થાય છે. વળી મિથ્યાવાદી પુરૂષને કોઈપણ વિશ્વાસ રાખતું નથી અને દરેક સ્થળે તે અપમાનનું પાત્ર થાય છે. વળી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
असत्यमप्रत्ययमूलकारणं, कुवासनासद्मसमृद्धिवारणम् । विपन्निदानं परवञ्चनोर्जितं, कृताऽपराधं कृतिभिर्विवर्जितम् ॥ १ ॥
અથ–અવિશ્વાસનું મૂળ કારણ, ખરાબ વાસનાઓનું નિવાસ સ્થાન, સમૃદ્ધિઓને નિવારવામાં અર્ગલા સમાન, વિપત્તિઓને મૂલ હેતુ, અન્યજનોને છેતરવામાં અતિદક્ષ અને અપરાધોના ખજાનારૂપ એવું અસત્ય વચન સાનિ પુરૂષોએ સર્વથા ત્યાગ કરેલું છે. વળી મૃષાવાદને દરેક શાસ્ત્રકારોએ દૂરથી પરિહાર કરેલ છે. જેમકે –
लिङ्गिनां परमाधारो - वेश्यानां परमो निधिः ! वणिजां परमानीवी, मृषावाद ? नमोऽस्तु ते ॥१॥
અથ–લિંગધારક એવા મિથ્યાત્તિઓનો મુખ્ય આધાર, તેમજ વેશ્યાઓને ઉત્તમ નિધાન અને વણિક લેકનું ઉત્કૃષ્ટ જીવન એવા હે મૃષાવાદ? તને દૂરથી નમસ્કાર. વળી તેના દુર્ગુણો એટલા બધા અવાચ્ય છે કે અન્ય દેષનું નિવારણ કરવું સુલભ છે, પરંતુ આ મૃષાવાદને ઉપચાર બહુ દુર્લભ છે. તે પ્રમાણે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે કે –
पारदारिकचौराणा-मस्तिकाचित्प्रतिक्रिया ।
અસત્યવારિનઃ પુણા, પ્રતિઝારો ન વિચલે ૧ ||
અર્થ–પરસ્ત્રીગમન અને પરધન હરણુએ મહેટા દેષ ગણાય છે; પરંતુ તેઓની કોઈ રીતે પ્રતિક્રિયા-નિવૃત્તિ શાસ્ત્રકારોએ બતાવેલી છે, છતાં પણ અસત્ય ભાષી પુરૂષને તરવાને ઉપાય નથી. એ પ્રમાણે જ્ઞાની પુરૂષોનું મંતવ્ય સત્ય છે. કારણકે–
__ यत्र यो मुच्यते प्राय-स्तत्र स्तेयं करोति सः ।
कथं न हरते वारि, वारिमध्यस्थिता घटी ॥ १ ॥ અર્થ-જ્યાં આગળ જે મૃષાવાદ પ્રવેશ કરે છે ત્યાં તે ચોર્ય કર્યા
For Private And Personal Use Only