________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થાશ્રમ પ્રસ્તાવ.
( ૮ )
સ્વપ્નમાં પણ દેખાતા નથી, વળી કદાચિત્ સેવા માટે આવેલા નારદ મુનિએ પ્રારંભેલા પંચમ નાદ સહિત નૃત્ય કરતી દેવાંગનાએનુ પ્રેક્ષણક (નાટારગ) જુએ છે. કાઇક સમયે માતાપિતા પાસે જાય છે, કદાચિત નિર્ણય કરવા લાયક લેાકવિવાદમાં આસક્તિ ધરાવે છે, આ પ્રમાણે કુમારેદ્રનાં કેટલાંક વર્ષ વ્યતીત થયાં.
અન્યદા સુપ્રતિષ્ઠ રાજાએ પેાતાના મરણ સમય નજીક જાણી રાજ્યગાદીને નહીં ઇચ્છતા એવા કુમારાજ્યાભિષેક અને રેંદ્રના વિધિપૂર્વક રાજ્યાભિષેક કર્યાં. ત્યાર સુપ્રતિષ્ઠ નરેશને ખાદ્ય પાતે નરેદ્ર પણ પદ્મપ્રભુજીનેાક્ત ધ સ્વર્ગ વાસ. ની આરાધનાપૂર્વક વિધિ પ્રમાણે અન શન વ્રત ગ્રહણ કરી ઇશાન દેવલેાકમાં ઉત્પન્ન થયા. વળી પૃથિવી દેવી ધમ ધ્યાન આરાધી મેક્ષે ગયાં. સિદ્ધાંતમાં કહ્યું છે કે~~
नागेसुं उसभपिया, सेसाणं सत्त जंति ईसाणे |
यसकुमारे, माहिंदे ऋ अणुकमसो ॥ १ ॥ आइजिणारा, गयाओ मोक्खम्मि ग्रह जणणीओ । એક ૨ સમારે, મહિનું ગ્રઢ વયંતિ । ૨ ।। રૂષભદેવના પિતા નાગલેાકમાં, તેમના પછીના સાત તીર્થંકરોના સાત પિતાએ ઇશાન દેવલાકમાં, ત્યારબાદના આઠ સનત્કુમારમાં તેમજ બાકીના આઠ અનુક્રમે માઉંદ્ર દેવલેકમાં જાય છે. તેવીજ રીતે આદ્ય આઠ જીનેની આઠ માતાએ મેક્ષમાં, આઠ સનત્કુમારમાં, અને આઠ માહે દેવલેાકમાંજાય છે.
સુપાર્શ્વ નરેદ્ર પણ અદ્વિતીય પ્રતાપ વડે અતિ વિષમ એવા કિલ્લાએ પેાતાને સ્વાધીન કરી રાજ્ય શાશ્રીશેખરજન્મ. સન ચલાવવા લાગ્યા. અખિલ વિશ્વ વૈરીએના માનમહિમા નિર્મૂલ કરી દિગત
For Private And Personal Use Only