________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર લગ્ન પ્રસ્તાવ.
( ૨૧ )
મિષ વડે પ્રથમથીજ હસ્તસ`જ્ઞા આપવામાં આવે છે. તરૂણી જનાનાં મંગલગીતા એમ સૂચવે છે કે સર્વ દિશાઓમાં અપ કીત્તિ વિસ્તારવાનું આ એક સાધન છે. હવે ખડું કહેવાથી શું? આ જગની અ ંદર સુક્ષ્મ બુદ્ધિએ જે જે વિચારવામાં આવે છે તે સર્વ વસ્તુ હૅને રોમાંચિત કરે છે. માટે હે જનન ! આ દુરાગ્રહુ છાડી હુને વ્રતગ્રહણ કરવાની આજ્ઞા આપે. એ પ્રમાણે પ્રભુએ અતિ આગ્રહ પૂર્વક જણાવ્યા બાદ પૃથિવી દેવી એલ્યાં, કુમાર ! માતાપિતાની આજ્ઞાના ભંગ કરવા તે શુંતમ્હારા સરખા સજનાને ચેાગ્ય ગણાય ? આ પ્રમાણે માતાનું વાકય સાંભળી એ કે બીલકુલ પેાતાની ઇચ્છા નહેાતી છતાં પણ માતાના માગ્રહને લીધે પ્રભુએ વિવાહમહેાત્સવ સ્વીકાર્યો અને ત્યારબાદ દેવીએ પ્રસન્ન થઇ તે વાત પેાતાના સ્વામીને નિવેદન કરી. તે સમયે સભામાં બેઠેલા નરેદ્રની આગળ જેના હસ્તમાં કમળદ ડ શેાભતા હતા અને મસ્તકે જોડયેા છે અ ંજલિ જેણે એવા દ્વારપાળે નમસ્કાર કરી જણાવ્યું કે દેવ ! રિપુમન નરેશના તિસાગર નામે મુખ્ય મંત્રી આપના દન માટે દ્વાર આગળ ઉભા છે. જેવા આપને હુકમ ! રાજાએ કહ્યું, જલદી પ્રવેશ કરાવા ? એ પ્રમાણે આજ્ઞા થવાથી પ્રતીહારીએ તરતજ પ્રવેશ કરાવ્યેા. મંત્રી નરેદ્રને પ્રણામ કરી આપેલા આસન ઉપર બેઠા. ઉચિત પ્રસ્તાવે ભૂપતિએ સ્વાગત વચન પૂછ્યાં, એટલે આપના પ્રસાદથી સર્વ કુશળ છે એમ કહી મંત્રા મેલ્યા, રાજન ! આપના મિત્ર રિપુમન રાજાએ સામા નામે પેાતાની સ્વયંવરા કન્યા શ્રી સુપાર્શ્વ કુમાર માટે અહીં માકલી છે. હવે તે સંબંધી આપના શે। હુકમ છે ? એવી રીતે મંત્રીનું વચન સાંભળી રાજાએ પણ તે માન્ય કરી તેમને રહેવા માટે એકવિશાળ પ્રાસાદ અપાવ્યા, તેમજ તેઓના
}
For Private And Personal Use Only