________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થ પર લગ્ન પ્રસ્તાવ.
( ૭૯ )
કિકત જણાવી એટલે તે કંઇક સચેતન થઇ, પરંતુ પરમતત્ત્વની માફ્ક માત્ર બન્ને ગાથાઓનુ સ્મરણ કરતી તે કુમારી એકાંતમાં રહે છે, અને સખીવ ને જોવાથી પણ મહુ લજ્જા પામે છે. આહાર કરતી નથી, સ્નાન, શણગાર અને તાંબુલ ઉપર પ્રીતિ કરતી નથી, સારાં વસ્ત્રો પણ પહેરતી નથી. વળી દૂત લેાકેાએ ચિત્રપટ ઉપર ચિત્રિ લાવેલાં મ્હોટા રાજકુમારીનાં ચત્રા તરફ ષ્ટિ કરતી નથી, એટલુંજ નહીં પરંતુ કામદેવના તીક્ષ્ણ માણેથી તેનુ શરીર ભેદાઇ ગયું છે. હે દેવ ! હાલમાં તેનું શરણુ સપાકુમાર વા મરણ સિવાય અન્ય કાઇ નથી. રાજન્ ! આવી તેની અવસ્થા જોઈ મત્રીજન સાથે વિચાર કરી રિપુમન રાજાએ મતિસાગર મ ંત્રી સાથે સ્વયંવરમાં બહુ ઉત્સુક થએલી સામા નામે પેાતાની પુત્રીને શ્રી સુપા કુમાર માટે અહીં માકલી છે. વળી હે દેવ ! પ્રથમ આપને આ સર્વ વૃત્તાંત જણાવવા માટે મતિસાગર મંત્રીએ હુને અહીં મેકક્લ્યા છે. હવે આપની જેવી આજ્ઞા ! એમ કહી તે મૌન રહ્યો.
રાજાએ કહ્યું, ઠીક છે આ બાબત ખરેાખર વિવાહ માટે વિચાર કરી કહીશું', હાલમાં પેાતાના ઉતામાતાની પ્રાર્થના રે જાએ,એ પ્રમાણે નરેને સત્કાર સ્ત્રીકારી દૂત પાતાના ઉતારે ગયા. રાજાએ પશુ તરતજ પૃથિવી દેવીને ખેલાવી સવાર્તા કહી. તે સાંભળી દેવી બહુ ખુશી થઇ એલી, સ્વામિન્ ! આપના ચરણપ્રસાદથી સર્વ સુખ અનુભવ્યાં પરંતુ આટલું ખાકી છે. જો હાલમાં કુમારના વિવાહમહાત્સવ દ્રષ્ટિગોચર થાય તે હું કૃતાર્થ થાઉં. ત્યારબાદ રાજાએ કહ્યું કે દેવ ! જો ત્હારા વિચાર એવાજ હાય તે જલદી તું કુમાર પાસે જા અને વિવાહ માટે હેને જણાવ. સેવકવ ની સાથે પૃથિવીદેવી કુમાર પાસે ગયાં, પેાતાની માતાને
For Private And Personal Use Only