________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ગાશીષ ચંદન વિગેરે સાર વસ્તુઓ જેઆની અંદર નાંખેલી છે, વળી જેઓનાં મુખ સ્વચ્છ કમલાથી ઢાંકેલાં છે, અને સર્વોત્તમ આષધિઓના સુવાસથી મનેાડુર એવા સ્વાભાવિક અને વૈક્રેયિક મેાટા પ્રમાણવાળા અનેક કલશેાવર્ડ અચ્યુતેદ્રે ત્રણ ભુવનના નિષ્કારણુ મધુ સમાન તીર્થંકર ભગવાનના જન્માભિષેકની શરૂ આત કરી. તે સમયે એક સાથે જિનેન્દ્રના મસ્તક ઊપરથી નીચે પડતી નમાવેલા કલશેાની જલધારાએ જાણે ગિરિ શિખરમાંથી નીકળતી હૈાયને શુ ? તેમ શોભે છે. અથવા અતિશય પ્રમાદમાં નિમગ્ન થએલી ટ્વિગગનાઓએ અર્પણુ કરેલા નિર્મળ અને ગાઢ કાંતિમય મુક્તાવલી હાર હાયને શુ ? અથવા કુતિમાં પડતા પ્રાણીઓના ઉદ્ધાર માટે પ્રસારેલી શુદ્ધ રજજુ ( દોરી ) આ હાયને શુ ? કિવા ખળભળી ઉઠેલા જીને દ્રના યશરૂપી ક્ષીર સાગરની તરગમાલાએ હાયને શુ' ? એમ દીપે છે. એ પ્રમાણે સુરેન્દ્રેએ બહુ આન ંદપૂર્વક જીનાભિષેક પ્રારંભે છતે દેવતાએ ચાર પ્રકારનાં વાજીત્રા વગાડે છે. જેમકે સજળ મેઘની ગર્જનાઆને અનુસરતા હૃદુભિના નાદો સર્વાંત્ર પ્રસરવા લાગ્યા. તેમજ હસ્તિનાદ સમાન પટહ ( પડઘમ ) ના ગડગડાટું થવા લાગ્યા. વળી અહુ રસદાયક મનેહુર નાદ કરતાં ઢક્કા, ડુડુક, તેમજ મધુર અને ગ ંભીર વાગતા મૃગાથી ઉન્નાદિત, ખુ, તબુ, સમુ નામે વાજીંત્રા તેમજ વિવિધ તાલેાથી ણિત અને ઉત્તમ તાલિમ ઘાષને લીધે ઉદ્ધૃત કાંસાલાના ઉચ્છલતા શબ્દોના Æાડંબર સહિત ભેરીએના ભાંકારાથી આકાશ તલ વ્યાપ્ત થઈ ગયું', તેમજ વીણા, વેણુ અને વાંસળીના મધુર ધ્વનિ થવા લાગ્યા, વળી ઝારી ખરમુખી વિગેરે વાજી ંત્રાના વિવિધ નાદાથી પ્રલયકાલીન મેઘનાનાદને અનુસરતાં ચારે પ્રકારનાં વાદ્યો વાગવા લાગ્યાં, તેમજ ત્યાં આગળ અનહદ ભક્તિભારથી માંચ ધારણ કરતા કેટલાક દેવા તીર્થંકરની સ્તુતિ કરવા લાગ્યા, કેટલાક તા ભવ્ય
For Private And Personal Use Only