________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ee
સં. ૧૯૪૦ના ફાગણવદ ૪ ના રાજ અત્રેના રહીશ ઝવેરભાઈ જેઠાભાઈની વહુએ બાયણીના સંધ મલ્લિનાથ ભગવાનના દર્શનાર્થે કાઢયા. તેમાં પૂજ્ય રવિસાગરજી મહારાજ, મણિસાગરજી તથા કલ્યાણસાગરજી સાથે પધાર્યા હતા. સ. ૧૯૪૨ની સાલનું ચેામાસું રવિસાગરજીએ સાદમાં કર્યું. આ વખતે અત્રે એ તડ તરફથી જુદા જુદા રસાડાઆઠારા ઉપધાન કરાવવામાં આવ્યા હતા. ઉપધાન વહન કરનારાએ એકંદર સા માસા હતા. પોષ શુદિ ૧૦ થી પાષ વિષે ૩ સુધી અને દેરાસરમાં ઉત્સવેશ કરવામાં આવ્યા હતા. વરધાડાઓની ગાઠવણ સારીકરવામાં આવી હતી. અને બન્નેના વરઘેાડાએ ભેગા ચડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વામિ વાત્સલ્ય તેમજ તેમના ઉપદેશ રૂપ અમૃત પ્રાસાદીથી સારી ધર્માન્નતિ થઈ હતી.
૧૯૫૪ના જેઠ વદ ૧૧ના રાજ વિસાગરજી મહારાજે કાળ કર્યાં, તે નિમિત્તે અત્રેના સાગરગચ્છ તરફથી પદ્મપ્રભુના દેરાસરે અશાડ સુદિ ૭ના રાજથી અઠ્ઠાઈ મહાત્સવ કરવામાં આવ્યા હતા, અને મેટા પાર્શ્વનાથના મંદિરમાં અષ્ટાહિકા મહાત્સવ પ્રારભ્યા હતા. શ્રીપાર્શ્વનાથના દેરાસરમાં બહાર ગોખલામાં શ્રીરવિસાગરજી મહારાજની પાદુકા પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપવામાં આવી છે અને તેમજ સ. ૧૦૭૨ના માગશર
www.kobatirth.org
For Private And Personal Use Only