________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
હતું. શ્રી ધર્મધાષ સૂરિએ પેથડ શ્રાવકને વિજાપુરમાં પરિગ્રહ પરિમાણ વ્રત ઉચ્ચરાવ્યું હતું. વિજાપુરમાં શ્રી પદ્માવતી અને ચિંતામણિ પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર છે. શ્રી વસ્તુપાલે ચિંતામણિ પાર્શ્વ મન્દિરના ઉદ્ધાર કરાવ્યા હતા. પશ્ચાત્ ઋષભદેવનું, શાંતિનાથનું, મહાવીરપ્રભુનું, વાસુપૂજ્યનું, કથનાથનું, અરનાથનું અને ગેાડી પાર્શ્વનાથનું દેરાસર એમ સર્વે દેરાસરા દોઢસે વર્ષ લગભગમાં થયાં. વિજાપુરમાં, ખાર ઉપાશ્રય અને ચારસેના આશરે જૈનેનાં ધર છે. વિજાપુરમાં લક્ષ્મીસાગરસૂરિ, રત્નશેખરસૂરિ, શ્રી હીરવિજયસૂરિ વગેરે તપાગચ્છના અનેક આચાર્યાં પધાર્યાં હતા. ધર્મપરીક્ષા રાસ વગેરે અનેક રાસા વિજાપુરમાં રચાયા છે. વિજાપુરમાં, ચાવડા, સાલકી, પરમાર, પશ્ચાત્ ખાખી અને પશ્ચાત ગાયકવાડી રાજ્ય સ્થપાયું. વિજાપુરમાં આગમગચ્છ, પિપ્પલીયાગચ્છ, વડગચ્છ અને તપાગચ્છના આચાર્યાં થયા છે. સ. ૧૯૧૦ ના આશરે હડીભાઈની ધર્મશાળા અને સં. ૧૯૨૫માં વિદ્યાશાળા થઇ છે.
રામપુરાના જેના પર શ્રી રવિસાગરજી મહારાજે ધણા ઉપકાર કર્યો છે. શ્રી રવિસાગરજી મહારાજે રામપુરામાં સં. ૧૯૦૯ ની સાલનું ચામાસું કર્યું હતું. શ્રી નેમિસાગરજી મહારાજે સંવેગમાર્ગમાં આ ગામમાં પહેલવહેલું ચામાસું કરીને અત્રત્ય શ્રાવકાને
રામપુરા.
www.kobatirth.org
For Private And Personal Use Only