________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્કાર માટે પાલખીમાં બેસાડવામાં આવ્યું. તે વખતે મણિસાગરજી આવી પહોંચ્યા પણ શ્રી હીરસાગરજીના કહેવા પ્રમાણે તેમની મુલાકાત થઈ નહિ. શ્રી હીરસાગરજીમાં ત્યાગ અને વૈરાગ્ય અસરકારક હતે. મુનિરાજ શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી ઉમેદસાગરજી
સ્વભાવે શાંત, ક્રિયાપાત્ર, વૈરાગી, ત્યાગી શ્રીમાન ઉમેદ- હતા. તેઓ ગૃહસ્થાવાસમાં અમદાવાદ સાગરજી, શામળાની પળના વિશાશ્રીમાળી વણિકુ
હતા. શ્રાવક છગનલાલ બંગણના તેઓ બાપ હતા. વિ. સં. ૧૮ર૫ માં તેમણે દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૯૪૦ માં તેઓશ્રીએ વિજાપુરમાં દેહોત્સર્ગ
કર્યો હતો. વિ. સં. ૮ર૭ સાલમાં વિજાપુર વિજાપુર, વસેલું છે. વિજાપુરમાં શ્રી વિદ્યાનંદ સૂરિએ સ્વર્ગ
ગમન કર્યું. તેમણે વિદ્યાનાઃ વ્યાજપની રચના કરી છે. શ્રી ધર્મષસૂરિની વિજાપુરમાં આચાર્ય પદવી થઈ હતી. અજિતપ્રભ ગણિ નામના આચાર્ય વિ.સં. ૧૨૮૨ માં વિજાપુરમાં વિદ્યમાન હતા, તેમણે ધર્મરત્ન શ્રાવકાચાર નામને ગ્રન્થ બનાવ્યા છે. તપાગચ્છ સ્થાપક જગચંદ્રસૂરિનું ક્રિાદ્ધારકાલમાં વિજાપુરમાં ચોમાસું થયું હતું અને તેમણે ક્રિદ્ધાર કર્યો હતે. દેવેન્દ્રસૂરિએ વિજાપુરમાં ચોમાસું કર્યું
www.kobatirth.org
For Private And Personal Use Only