________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ ૧૮૦૩ ની સાલમાં, ગંગાબેન શેઠાણીનું લગ્ન સં. ૧૯૧૪માં થયું હતું શેઠ દલપતભાઈએ સિદ્ધાચળના બે સંધ કાઢયા.
ખમણી શેઠાણીએ શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી પાંજરાપોળમાં વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા કરાવ્યા બાદ રૂખમણ શેઠાણું મરણ પામ્યાં. શેઠ દલપતભાઈ ભગુભાઈની પત્ની ગંગાબેન શેઠાણીનું
જન્મ ગામ વિજાપુર છે, અને હાલ ગંગાબેન શેઠાણી. તે વિદ્યમાન છે. હાલ તેમને અગતેર
વર્ષ થયાં છે. તેમના શુભ પગલાંથી કુટુંબની ચડતી થઈ. શેઠાણુને ધર્મની દઢ શ્રદ્ધા છે. વ્રત-તપજય-અને ધર્માચારમાં પોતાના કુટુંબને દેરી શકે છે. શ્રી રવિસાગરજી અને તેમની પટ્ટ પરંપરાના સાધુઓને તે ધર્મગુરૂ તરીકે માને છે, અને તેઓની સારી રીતે ભક્તિ કરે છે. આબુજી અને સમેતશિખર તીર્થના રક્ષણ માટે શેઠ લાલભાઈને એકલનાર શેઠાણી પિવે છે. કેટલાક ધર્મકાર્યોમાં પુરૂષના જેવી હિમ્મત દર્શાવી શકે છે. તીર્થયાત્રા, પ્રભુપૂજ, ગુરૂવંદન, વ્યાખ્યાનશ્રવણ, પચ્ચખાણ, અને સાધુઓને આહારપાણી વહેરાવવું ઈત્યાદિ ધર્મ બાબતમાં તેમને ઘણો વખત જાય છે. તેમના શેઠ લાલભાઈ મણિભાઈ અને જગાભાઈ ત્રણ પુત્રને જૈન ધર્મપર પૂર્ણ શ્રદ્ધા છે, તેનું કારણ ખરી રીતે ગંગાબેન શેઠાણું છે. રવિસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only