________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩
સંઘાડાના સાધુઓની વૈયાવસ્યમાં તે ખરા અંતઃકરણથી પ્રયત્ન કરે છે. શેઠાણી સ્વભાવે દયાળુ, શ્રદ્ધાળુ, શ્રાવકના આચારમાં સ્થિર, ઉદાર, ગંભીર, અને કુટુંબમાં સંપ જાળવનારાં છે. ધર્મતાનની કેળવણીપર શેઠાણીની રૂચિ છે. ગંગાએન શેઠાણીના સુપુત્રા શેઠ લાલભાઇ તથા મણિભાઈ તથા જગાભાઇએ ઝવેરીવાડાના નાકે “ શેઠાણી ગંગાબેન જૈન કન્યાશાળાની” હુારા રૂપૈયા ખર્ચી સ્થાપના કરી છે. શેઠાણીએ ગુરૂશ્રી રવિસાગરજીના પાસે ઉપધાન વહ્યાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
p
www.kobatirth.org
શેઠ દલપતભાઈ ભગુભાઈને સિદ્ધચલપર અત્યંત રાગ હતા. તેમને વ્યાવહારિક તથા ધાર્મિક ફેળદલપતભાઈ વણીપર અત્યંત પ્રેમ હતો. પેાતાને ઘેર સમાભગુભાઈ. નધાં વિદ્યાથિયાને રાખીને ભણાવતા હતા. શ્રી રવિસાગરજી મહારાજની આજ્ઞાને તે મસ્તકે ધારણ કરતા હતા. વિદ્યાનાને તેએ સર્વ પ્રકારે ઉત્તેજન આપતા હતા. સાધુઓનાં વ્યાખ્યાને સાંભળવા એ કાર્ય તેમના મનમાં એક વ્યસન જેવું થયું હતું. તે પોતાના વંડામાં શ્રી રવિસાગરજી વગેરે સાધુઓને ઉતારતા હતા. દિલના ઉદાર અને દાનેશ્વરી હતા. તેમના વખતમાં જે આગેવાન શેઠીયા હતા તેમાં તેમને ભાર પડતા હતા અને તેમનું વચન કાઇ ડેલી શક્તું નહાતું.
For Private And Personal Use Only