________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
મહાજન ભેગું થયું અને મહાજને મુસલમાનની સાથે વ્યવહાર બંધ કરવા માટે ઠરાવ કરવા માંડયો પરંતુ શ્રીમાન મુનિરાજ શ્રી રવિસાગરજીએ મહાજનને ઉપદેશ આપી ઠરાવ કરવા દીધું નહિ. અને મુસલમાનોના આગેવાનોના કહેવાથી તેઓને મહાજનની સાથે સંપમેળ કરાવી આપે. જે રીતે કઈ પણ મનુષ્ય સુધરે તે રીતને તેઓ જાણું જતા અને તેથી અન્ય મનુષ્યને સુધારવામાં તેઓ તુર્ત ફાવી જતા હતા. અનેક સંધેપર, અનેક શહેરે અને અનેક ગામેના જેને તથા જેનેરેપર તેમણે ઉપકાર કર્યા છે. પંચમહાવ્રત પાળવામાં તેઓ એક હતા. “ચારિત્ર ક્રિયા તે શ્રીમદ્ રવિસાગરજીની ” એમ અનેક સંઘાડાના ક્ષેત્રોના શ્રાવકો એકી અવાજે બોલી ઉઠે છે. વૈરાગ્ય ત્યાગના બળે તેમણે સ્વાત્મ હિત કર્યું અને આત્મામાં જ્ઞાન-દર્શન ચારિત્રાદિ ગુણે ખીલવીને શુભગતિને ભજનારા થયા. તેમણે છેવટે મૃત્યુનાલ નજીક આવતાં અન્તવાસી શિષ્ય શ્રીમદ્ ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીને સ્વસંધાડાની ભલામણ કરી. તેઓશ્રી જે પ્રમાણે બેલતા. હતા તે પ્રમાણે થતું હતું. તેઓશ્રી વચન સિદ્ધિવાળા પુરૂષ હતા એમ તેમના ચમત્કાર સંબંધી અનેક કહેણીએ ચાલે છે અને તે સાચી બનેલી છે તે કહેણીઓ પરથી સમજાય છે. તેઓશ્રીએ સ્વર્ગગમન કર્યું ત્યારે તેમની પાછળ શ્રી ભાવ
www.kobatirth.org
For Private And Personal Use Only