________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણે આવતી હતી. શ્રીમાન રવિસાગરજી મહારાજે અન્ય સંધાડાના સાધુ સાથે સારી રીતે મેળ જાળવ્યા હતા. તેમના સુડતાલીશ વર્ષના સંયમના પર્યાયમાં તેમણે કાઈની સાથે ક્લેશ વગેરે અશુભભાવ સેન્ચે હોય એવું જણાયું નથી. સાધુઓ અને સાધ્વીઓને સાચવીને તેને ચારિત્રમાર્ગમાં વહન કરાવવાની તેમનામાં શ્રીમદ્ રવિસાગરજી અપૂર્વ દક્ષતા હતી. સાધુ, સાધ્વીઓ, મહારાજના ગુણા શ્રાવકા અને શ્રાવિકાઓપર આય નામકર્મના ઉદયથી તેમના તાપ સારી
રીતે હતેા પડતા તેથી તેમના હુકમને કોઈ ઉલ્લંધી શકતું નહતું. તેમનામાં મનુષ્યની પરીક્ષા કરવાને અપૂર્વ ગુણ હતો. તે દીર્ઘદવિડે કાર્ય કરતા હતા તેથી તેઓ પ્રત્યેક કાર્યમાં વિજય મેળવી શકતા હતા. શ્રાવકામાં, સંધમાં ક્લેશ કુસંપ વગેરે જે જે દોષો હતા તેઓને તેઓ યુક્તિપૂર્વક સારી રીતે ટાળી શકતા હતા. અનુભવેાપદેશ ખળવડે અન્ય જનેાપર સારી અસર કરતા હતા. તેમનામાં અપૂર્વ ક્ષમા હતી. તેમણે વિન્તપુરમાં ચેામાસું કર્યું ત્યારે મુસલમાનોની ધારા નજીક લ્લે બેઠા હતા, તે વખતે મુસભ્ભાનેાના છે.કરાઓએ તેમને ઢેખાળા માર્યાં હતા તેથી તેમને ઘણું વાગ્યું હતું. શ્રાવકાના જાણુવામાં આ વાત આવ્યાથી તેમને ઝાળીમાં ઘાલી ઉપાશ્રયે લઇ ગયા હતા.
www.kobatirth.org
For Private And Personal Use Only