________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ક્ષણિક દેહનો ત્યાગ કરી શ્રી ગુરૂ રવિસાગરજી સ્વર્ગ ગતિને
ભજનારા થયા.
મહારાજજીના મરણથી આખા સંધ અત્યંત દીલગીર થયે. કેટલાક શ્રાવકા રૂદન કરવા લાગ્યા. સંધમાં શાક, મુનિરાજ શ્રીસુખસાગરજી પણ સ્નેહના વશથી અશ્રુધારા વરસાવવા લાગ્યા કે હે પરમગુરુ ! હવે મને કાણુ સારી સારી શિખામણ આપશે, અને મારૂ આત્મહિત કાના અવલંબનથી થશે. અરે હું ગુરૂ વિના એકલા ક્યાં જઇશ. માતા વિનાનાં ખાલક તેમ હું હવે ગુરૂ વિના કૅમ શૅાલીશ. સઁસાર સમુદ્રમાં વહાણ સમાન હૈ ગુરૂજી હવે હું ગુરૂ” કહી કાને ખેલાવીશ અને હવે મને ગુરૂ વિના કાણુ ડપકા આપશે. નિર્ભાગી પાસે ચિંતામણિ ક રત્ન રહે નહિં, તેમ મારી પાસે આપ ચિંતામણિ રત્ન સમાન રહ્યા નહિ. હવે હું શું કરૂ.... એમ વારંવાર મહારાજ સાહેઅની ભવ્ય મુખાકૃતિ નિહાળી વિલાપ કરવા લાગ્યા. તેમને સકલ સંઘે શાંત પડી જણાવ્યું કે મૃત્યુથી કાઈ છુટનાર નથી. તેમ આપ જાણા માટે શ્રી ગાતમની પેઠે શાકના ત્યાગ કરી વીતરાગ ભાવમાં વર્તવા ઉપયાગ ધારણ કરી. નકામા વિલાપ કરવાથી હવે શું થશે. મહારાજનું સમાધિ મરણ થયું, તેથી આપણે રાજી થવું જોઈ એ.
www.kobatirth.org
For Private And Personal Use Only