________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલજે. સિંધમાં લડાઈ ટંટા ઘાલશે નહિ, જ્યાં સુધી તમારા ગામમાં સંપ છે ત્યાં સુધી સારૂ રહેશે. આ વખત નગરશેઠ વસતારામ નેમીદાસ પણ બહુ ઉદાસ થઈ ગયા. સાધ્વી શિવશ્રીજી તથા હરખશ્રી આ વખતે હાજર હતાં. પ્રબંધ લખનાર અને મહારાજજીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારા જમણા હાથને અંગુઠે હાલતે રહેશે. ત્યાં સુધી હું શુદ્ધિમાં છું. એમ તમે જાણજે, મહારાજજીના સામે સકળ સંઘ ઉદાસ ચિત્તથી બેઠો હતો. ગાંધી મુળચંદભાઈ તથા હરગેવનદાસ મગનલાલ તથા શેઠ ચુનીલાલ ગોતમ વગેરે આ વખતે સર્વે હાજર હતા. હવે ગુરૂ મહારાજના શરીરને શ્વાસ નરમ પડવા
લાગ્યો. નાડી હળવે હળવે ધબકારા કરવા ખેદજનક મૃત્યુ, લાગી. મહારાજશ્રી ધ્યાનારૂઢ થયા. અહો (સ્વર્ગ ગમન) આ વખતે મહારાજશ્રીજીનું આવું ઉત્તમ
સમાધિ મરણુ ઉત્તમ ગતિ સૂચવતું હતું. પ્રબંધ લેખક હું તથા વેણીચંદ તથા છગનલાલ શાભાઈ મેટા સ્વરથી તેમના કાન નજીક નવકાર મંત્ર ભણવા લાગ્યા. અરિહર સિદ્ધ સાહુ એમ કહેવા લાગ્યા. મહારાજશ્રી ઉપગથી સાંભળતાં સાંભળતાં ધ્યાનારૂઢ થઈ ગયા. સંવત ૧૪૬૪ ન જેઠ વદિ ૧૧ ના રોજ સવારના પહેરમાં કરે વાગ્યાના આશરે અમૃતસિદ્ધિ એગમાં ચઢતા પહેરે આ
www.kobatirth.org
For Private And Personal Use Only