________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક આંગળી ઉચી કરી જણાવ્યું કે
જન્મ જરા અને ભરણું કોઈને મુકનાર નથી. એક સંધને શિ
- ધર્મમાં ધ્યાન રાખશે. પરભવમાં ધર્મ સાહા
આ કારક છે. ત્યારબાદ મહારાજ સાહેબજી કેટલીક ખામણ વખત આંખ ઉઘાડે. અને મીંચી દે. એમ કરવા લાગ્યા. લેખક તથા વેણચંદભાઈ તથા છગનલાલ ડોસાભાઈ મહારાજની જમણું તથા ડાબી બાજુએ હાજર હતા. મુનિવર્ય શ્રી સુખસાગરજી પણ પાસે બેઠા હતા. તેમના સામુ મહારાજ સાહેબજી જોવા લાગ્યા. અને તેમને પિતાની આગળી ઉંચી કરી કહ્યું કે આ ભયંકર સંસાર સમુદ્ર તરવો ઘણે કઠિન છે. માટે એક ધર્મધ્યાનમાં તત્પર રહેશે. એમ જણાવતાં મુનિશ્રી સુખસાગરજીની આંખમાંથી અશ્રુની ધારા છુટી, અને ગુરૂ મહારાજના સ્નેહથી છાતી ભરાઈ ગઈ ગુરૂને ચરમપદેશ તેમણે મસ્તકે ચઢાવ્યો અને શેકસમુદ્રમાં બુડતાં ફરીવાર મહારાજ સાહેબજીની આંગળીરૂપ પ્રવહણે જણાવ્યું કે આ વાસ્તવ મારે અંત સમય છે, માટે છાતી દઢ કરી ધર્મ સંભળાવ તે તમારું કામ છે. મુનિશ્રી સુખસાગરજી પણ નવકાર દેવા લાગ્યા. અહ! નવકારનું કેવું માહાસ્ય છે કે ચૌદ પૂવી પણ મરણ સમયે નવકારનું સ્મરણ કરે છે. મહારાજજીએ પાછા સંઘ તરફ આંગળી કરી જણાવ્યું કે સકળ સંધ સંપ ધારણ કરી
www.kobatirth.org
For Private And Personal Use Only