________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
દશ વાગ્યા સુમાર હતું. મહારાજને જરા શાંતિ થઈ. આ વિખતે મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજ સાહેબજી ધ્યાનમાં લીન થયા હતા. અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવા લાગ્યા, અને શરીરથી ચેતન ત્યારે છે. તેને અને આત્માને અનાદિકાળથી સંગ થયે છે. શરીર વિનાશી છે. હું અવિનાશી છું, શરીર રૂપી છે, અને હું આત્મા અરૂપી છું, કર્મ સંગે આત્મા ચાર ગતિમાં ભટકે છે. શરીર મારું નથી. હું શરીર નથી. ચારિત્ર માર્ગમાં જે જે દૂષણે લાગ્યાં હોય તેને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તીર્થયાત્રાનું સ્મરણ કરવા લાગ્યા. સ્મરણ કરતાં કરતાં નિદ્રા આવવા લાગી. રાત્રીના વખતે મહારાજ સાહેબજીના શરીરની સ્થિતિ નબળી જાણે કેટલાક શ્રાવકો ઉપાશ્રયમાં સુઈ રહ્યા હતા. અને વારાફરતી શ્રાવકો જાગરણ કરતા હતા. રાત્રીના ચાર ડગ્યાના સુમારથી મહારાજનું શરીર વધારે નરમ થયું. આ વખતે શ્રાવક વેણીચંદ સૂરચંદ તથા શેઠ વસ્તારામ નેમિદાસ, તથા છગનલાલ ડોસાભાઈ તથા નગીનદાસ ઝવેરચંદ, તથા ખૂબચંદભાઈ મહેતા પાટણ વાળા, તથા કીકાભાઈ તથા પ્રબંધ લખનાર હું પિતે તે વખતે હાજર હતા.
મહારાજજી સાહેબને પિતાને અંતકાળ નજીક ભાસવાથી તે બાબતની અંતેવાસી શ્રાવકોને ચેતવણી આપી
www.kobatirth.org
For Private And Personal Use Only