________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
હતા. શ્રાવક શ્રાવિકાઓને ઉપધાન વહેવરાવી માંધ માસમાં માળેા પહેરાવી હતી ત્યાં સુખે સમાધિએ ચારિત્ર આરાધન કર્યું.
સંવત ૧૯૪૮ ની સાલથી મહારાજની અત્યંત વૃદ્ધાન વસ્થાથી ત્યાંજ ચામાસાં કરવા લાગ્યાં. કારણ કે આ વખતે ઉમર વર્ષે ૭૧ ના આશરે હતી. સં. ૧૯૪૯, ૧૯૫૦, ૧૯૫૧, ૧૯૫૨, ૧૯૫૩ નાં ચેામાસાં સુખેથી ગાળ્યાં, અને ધર્મ સાધનમાં તત્પર થયા. મહારાજનું શરીર દિનપ્રતિદિન ક્ષીણુ થવા લાગ્યું. તાપણું વૈરાગ્ય તા વૃદ્ધિનેજ પામતા હતા, ચઉસરણ પયન્તા તથા નવ સ્મરણુ મહારાજજી દરરાજ ગણુતા હતા. સંવત ૧૯૫૪ ના જે વિદ ૧૦ ના રાજ મહારાજ સાહેબને રાત્રીએ શ્વાસ ઉપડયા તેથી મહારાજજીએ પોતાના શિષ્ય મુનિશ્રી સુખસાગરજીને કહ્યું કે હવે દેહોત્સર્ગના કાળ નજીક છે. માટે મને સારાં સારાં સ્તવન, સજ્ઝાયા સંભળાવે. શ્રી સુખસાગરજી આત્માની સમાધિ રહે એ રીતે સ્વાધ્યાય કરવા. લાગ્યા તે વખતે શ્રી આત્મારામજીના શિષ્ય શ્રી ચારિત્રવિજય, તથા શ્રી ધર્મવિજયજી તથા શ્રી કપુરવિજયજી તથા અમીવિજય) વગેરે પાસે હતા. પ્રબંધ લખનાર હું પણ તે વખતે પાસે હતા. મારા ઉપર આ પ્રખ્યાત મુનિરાજની અત્યંત પ્રેમદૃષ્ટિ હતી. મને યાદ કરવાથી હું મહારાજ સાહેબની પાસે આવ્યા. અને વૈરાગ્યકારક સ્તવના તથા સજ્ઝાયેલું સંભળાવી. આ વખતે રાત્રીના
www.kobatirth.org
For Private And Personal Use Only