________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ3
ભાયણી શ્રી મલ્લિનાથનાં દર્શન કર્યા. સંવત ૧૮૪૧ ની સાલનું ચેમાસું શ્રીરવિસાગરજીએ મહેસાણું એ કર્યું હતું. તે વખતે પાલનપુરની શ્રાવિકા રતનબાઈને દીક્ષા આપી તેમનું નામ રતનશ્રી પાડવામાં આવ્યું. સંવત ૧૯૪૨ ની સાલનું મારું સાણંદ કર્યું. ત્યાં જૈનધર્મની સારી રીતે ઉન્નતિ કરી. સંવત ૧૮૪૩ સાલનું ચોમાસું મેહસાણ ગામમાં કર્યું. મહેસાણામાં ૧૮ર૪૧૯૩૩–૧૯૪૬ એમ ત્રણ વખત ઉપધાન વહેવરાવ્યાં હતાં. તથા સંવત્ ૧૮૨૩ માં દાનશ્રીએ અને ૧૮૨૪ માં વિનીતસાગરને દીક્ષા આપી તથા સંવત ૧૮૪૩ના વૈશાખ સુદી ૬ ના રેજ સુરતના શા. ફૂલચંદભાઈ ભુખણદાસે તથા પાટણના શા. સાંકળચંદે મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી. ફૂલચંદભાઈનું નામ ભાવસાગરજી પાડવામાં આવ્યું અને સાંકળચંદનું નામ સુખસાગરજી પાડવામાં આવ્યું. સ. ૧૮૪૪ ની સાલનું ચોમાસું માણસામાં કર્યું. તે વખતે તેમની સાથે ભાવસાગરજી તથા શ્રીમાનું સુખસાગરજી હતા તથા સાધ્વી દેવશ્રી વગેરે પણ હતાં. તે વખતે ગામ ગેરીતાની હરકેરબાઈએ વૈશાખ શુદ્ધિ ૬ દીક્ષા લીધી હતી, તેમનું નામ હરખશ્રી પાડવામાં આવ્યું, સંવત ૧૮૪૫ ની સાલનું ચોમાસું વીજાપુરમાં કર્યું. તે વખતે વિસમાના શ્રાવક ગગલભાઈએ બે મહીનાની તપશ્ચર્યા કરી હતી તેથી ભારે મહત્સવ થયો હતે. આ વખતે મહારાજની વૃદ્ધ
www.kobatirth.org
For Private And Personal Use Only