________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
શહેરમાં થયો હતો. આનું બીજું નામ પ્રહ્લાદનપુર છે.
પાલનપુરમાં અક્ષયનિધિ તપ કરાવ્યા, ભાદરવા શુદ્ધિ • ના રાજે ભારે વરઘેાડા ચડયા હતા. આ વખતને દેખાવ બહુ સારા હતા. આ ચામાસામાં વિનીતસાગર તથા મણિસાગર સાથે હતા. પાલનપુરથી વિહાર કરી ગામાગામ વિચરતા વીજાપુર પધાર્યાં. અને ત્યાંથી પ્રાંતિજ ગામમાં પધાર્યા ત્યાં એક માસ કલ્પ કર્યાં. અનુક્રમે વીરમગામ આવી સંવત્ ૧૯ર૭ ના મહા મહીનામાં વીરમગામમાં ઉપધાન કરાવ્યાં.
સંવત ૧૯૨૮ ની સાલનું ચેમાસું ઈડરમાં કર્યું. તે વખતે કલ્યાણસાગર, વિનીતસાગર તથા મણિસાગર સાથે હતા. વડાલી ગામના સંઘના આગ્રહથી મહિસાગરજી તથા વિનીતસાગરજીને વડાલી માકલ્યા. ત્યાંથી ચેમાસું ઉતર્યાં આદ વિહાર કરી અનેક ભવ્ય વેને ઉપદેશ આપતા આપતા વીજપુર પધાર્યાં. સં. ૧૯૨૯ ની સાલમાં વીજાપુર ચામાસું કર્યું. સંવત ૧૯૩૦ ના જેઠ સુદી ૬ ના રાજ પાલણપુર પધાર્યા, અને ચૈામારું પણ ત્યાઁ કર્યું. ત્યાં અક્ષયનિધિ તપ તથા વીશ ઝેડનું ઊજમણું આથિી ધર્માંન્નતિ થઈ હતી. સંવત ૧૯૩૧ ની સાલનું ચામાસું તેમણે વિજાપુરમાં કર્યું. સઁ. ૧૯૭૨ ની સાલનું ચામાસું મણુિસાગરજી સાથે પેથાપુર કર્યું હતું. ત્યાંથી ગામેગામ વિહાર કરતા રાધનપુર પધાર્યા. ત્યાં આવીસ દિવસ
www.kobatirth.org
For Private And Personal Use Only