________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થો
લોકોનું લક્ષ્ય સંવેગ માર્ગમાં ખેંચ્યું અને તેમના ઉપદેશથી લોક શુદ્ધ માર્ગ સમજવા લાગ્યા. ત્યાં કેટલોક વખત રહી ગામેગામ વિહાર કરતા વિરમગામ પધાર્યા અને ત્યાં ચોમાસું કર્યું.
સંવત ૧૯૨૦ ની સાલનું ચોમાસું ઘંઘામાં કર્યું. અહિ ઈરિના શ્રાવક સરૂપચંદને સંવત ૧૯૨૦ ના વૈશાખ શુદિ ૧૦ દશમે દીક્ષા આપી. શાંતિસાગરજી નામ પાડ્યું હતું. તેમની પિતાની પિતાની સ્ત્રી ગુજરી જવાથી બીજું સગપણ કરેલું હતું છતાં તે સગપણું તેડી દીક્ષા લીધી હતી. અહીં પણ જતી લોકેનું ઘણું જોર હતું. પણ આ મહામાના પ્રતાપથી અંતે સત્યને જય થશે મારું પુરૂ થયા બાદ સંઘ સાથે પાલીતાણે સિદ્ધાચલગિરિનાં દર્શન કરવા પધાર્યા. શાંતિસાગરઈને નાની દીક્ષા ભાવનગરમાં આપી હતી. તેમને દીક્ષા ઓચ્છવ અમરચંદ જશરાજની માતુશ્રી મોતીબાઈના હાથે થયે હતા. અહીં ચોમાસું કર્યા બાદ ઘોઘાએ ગયા એમ સમજાય છે. ગિરિરાજની જાત્રા કર્યા બાદ વિરમગામ પધાર્યા. ત્યાં મહારાજના ઉપદેશથી ગાંધી કસ્તુરચંદ વેણીચંદે પાલીતાણુને. સંધ કાઢ હતો. તેમાં સાત સાધુનાં ઠાણું તથા પાંચ સાધ્વીનાં કાણું હતાં. અનુક્રમે યાત્રા કરી પાછા આવી માણસા તરફ પધાર્યા. સંવત ૧૮૨૨ ના પિશ વદી ૧૨ ના રોજ પાલણપુરના સંધના આગ્રહથી ત્યાં પધાર્યા. ફાગણ શુદિ ૫ ના રોજ
કરી હતી. તેમ
થશે.
www.kobatirth.org
For Private And Personal Use Only