________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
કાયના વેાની રક્ષા થાય છે. સંસારની ઉપાધિ રહેતી નથી. દરાજ સંજમ માર્ગમાં પ્રવૃત્ત થવાથી ધણાં કર્મ નાશ પામે છે. તીર્થંકર ભગવાન પણ દીક્ષા અંગીકાર કરે છે. દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા અંગીકાર કરવાથી ઈંદ્ર હાર્યા. દેવતા ઘણા શક્તિમાન છે પણ તેમનાથી દીક્ષા લેવાતી નથી. માટે દેવતાઓ પણ દીક્ષા લેનારને નમસ્કાર કરે છે, સંયમ માર્ગ વહન કરનાર જીવ અનુક્રમે શીધ્ર મેક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. મુનિપણું અને શ્રાવકષણામાં મેરૂ સરસવ જેટલું અંતર છે. ક્યાં સ્ત્રી, પુત્ર, ધર્મમાં આસક્ત, કાચુ પાણી પીવું, અબ્રહ્મ સેવન કરવું, વનસ્પતિની વિરાધના, પાપારંભ, પાપ વ્યાપાર, અનેક દોષસ્થાન ગૃહસ્થાવાસ છે. તેને ત્યાગ કરવાથી સંસાર ઘટે છે અને આત્મ સુખ પામી શકાય છે. તીર્થંકર ભગવત્ પ્રરૂપિત શ્રમણ ધર્મ શ્રેષ્ટ છે. હે ભવ્ય વે ! જો સંસાર અસાર લાગતા હોય તે! તેમાં કેમ રાચી માચી રહ્યા છે. એક દીવસ દેખાતું શરીર બળીને રાખ થઇ જશે. મરતી વખતે જીવતી સાથે કઈ આવનાર નથી. જીવ એકલે આવ્યા અને એટલે જશે. બીજાને માટે જે પાપના આર્ભ કરે છે તેનું કુળ પાતાને ભોગવવું પડશે. સા સ્વાર્થી જન છે. કાઇ કેનું નથી. આ મારા પિતા છે, આ મારી મા છે, આ મારૂં છે એમ માહથી જીવ કહે છે. જો તે તારૂં હોય તેા
www.kobatirth.org
For Private And Personal Use Only