________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ભાવાર્થ: સર્વ પાપોની શુદ્ધિ કરનાર દીક્ષા છે. જુએ અર્જુન માળી દરરોજ સાત સાત માણસને મારી નાખતા હતા, તે પણ દીક્ષાથી શુદ્ધ થયા. તિલાતી પુત્રે હાથમાં કન્યાને મારી મસ્તક રાખેલું હતું, તે પણ ઊપશમ સવર અને વિવેકથી શુદ્ધ માર્ગ અવલંબતે પૂજનીક થયા. ગેાહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા અને ખળહત્યા કરનારા પણ દીક્ષા અંગીકાર કરી સર્વ પાપેાથી રહીત થાય છે. માટે અનેશ્વર ભગવંતે કહેલા પંચમહાવ્રત સર્વ સાવધ વ્યાપાર ત્યાગરૂપ દીક્ષા આત્માની શુદ્ધિ ઇચ્છનારે અંગીકાર કરવી.
કેટલાક જ્વે પાપની શુદ્ધિ થવાને માટે બ્રાહ્મણાને દાન આપે છે, ગાદાન કરે છે, સેાનાનું દાન કરે છે, ભૂમિ દાન કરે છે, અનેક પ્રકારનાં મિથ્યાત્વી ત્રતાને ફરે છે. કાઇ ામ કરી પશુએ હેામે છે. કોઇ પાપની શુદ્ધિ સારૂં નદીએમાં સ્નાન કરે છે, કેટલાક પાપની શુદ્ધિ સારૂ અગ્નિમાં પ્રવેશ કરે છે. તાપણુ તે જીવના પાપની શુદ્ધિ થતી નથી અને ઉલટા એમ કરવાથી વધારે પાપ ઉપાર્જન કરે છે. જીનેશ્વર ભગવાને કહેલી જૈની દીક્ષા વિના શુદ્ધિ થતી નથી. ચારિત્રથી હજારા પાપ નષ્ટ થાય છે. સંપ્રતિરાજા પાછલા ભવમાં એક ભીખારીના જીવ હતા, પણ જૈની દીક્ષા થેાડા વખતની પણ બહુ લાભકારી થઇ. દીક્ષા અંગીકાર કરવાથી
www.kobatirth.org
For Private And Personal Use Only