________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મને ક્ષય થતાં મુક્તિપદની પ્રાપ્તિ થાય છે માટે ચારિત્ર અંગીકાર કરવાની અત્યંત જરૂર છે. ચારિત્રથી આત્માની શુદ્ધતા થાય છે અને રાગદ્વેષની અશુદ્ધતા કળે છે એમ અનુભવ કરીશ તે હને યથાર્થ સમજાશે. શુભાશુભ પરિણમને ત્યાગ કરીને સમભાવરૂપ ચારિત્ર પ્રાપ્ત કરવા માટે તેના હેતુભૂત વ્યવહાર ચારિત્ર અંગીકાર કરવાની ખાસ જરૂર છે. જે પૂર્વભવને સંસ્કારી હોય છે અને જેણે કષાયોને ઉપશમ કર્યો છે તેને ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ચોરાશી લક્ષજીવ યોનિમાં ભમતાં મહાપુણ્યના ભેગે
મનુષ્ય જન્મ, શ્રાવકકુળ આદિ ધર્મ સામગ્રી ઉપદેશ, જીવ પામે છે. માટે તે સામગ્રી પામીને જરા
પણ આળસ કરવી ભવ્ય જીવોને ઉચિત નથી. શ્રી વીતરાગભાષીત ધર્મના બે પ્રકાર છે. ૧ યતિધર્મ, ૨ શ્રાવકધર્મ એ બેમાં યતિધર્મ શીધ્ર મોક્ષદાતા છે.
થા एकदीवसंपिजीवो पवज्जमुव्वागओअणप्णमणो जइविनपावइमुक्खं अवस्सवेमाणीओहोइ ॥१॥
ભાવાર્થ:–શુદ્ધ શ્રદ્ધાએ ત્રિકરણગે કરી એક દિવ
www.kobatirth.org
For Private And Personal Use Only