________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
ઉમરના થયા ત્યારે તેમના માતા પિતાએ ગામઠી શાળામાં સામાન્ય નિશાળગરણપૂર્વક અભ્યાસ કરવાને માટે મૂક્યા. રવચંદની તીવ્રબુદ્ધિ હતી. સર્વ નિશાળીયાઓમાં તેઓ અગ્રગણ્ય થયા. મહેતાજીને વિનય સાચવી તત્સમયની ચાલતી કેળવણીને સારી રીતે અધ્યયન કર્યું અને મહેતાજીને શુભાશીર્વાદ મેળવી નિશાળમાંથી ઉઠી ગયા. રવચંદજીએ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. પિતાશ્રી રઘાજી
- જે ધંધે કરતા હતા તે પ્રતિ તેમના પિતાયુવાવસ્થા જીના આગ્રહથી તેમણે લક્ષ્ય દીધું. પિતાજી વ્યાપાર, તેમને વણિવૃત્તિના અનુસારે વ્યાપાર ધંધામાં
હોંશિયાર કરવા લાગ્યા. રવચંદજી પણ અપવર્ષમાં વ્યાપારકલામાં પ્રવીણ થયા. રઘાજી શેઠના મનમાં ગુજરાતમાં વ્યાપાર કરવાને મને
રથ થયો. પિતાની સ્ત્રી અને રવચંદજી સાથે અમદાવાદમાં તેઓ ગુર્જરદેશના તિલકભૂત પાટનગર અમદાઆવાગમન, વાદમાં પધાર્યા. તે વખતે રવચંદજીની આશરે
ઉમર વીશ બાવીસ વર્ષની હતી. અમદાવાદમાં રઘાજી શેઠે ઝવેરીવાડામધ્યે નિશાળમાં વાસ કર્યો. રધાજી શેઠ અને માણકોર શેઠાણું એ બન્ને ગુરૂરાજ શ્રી નેમિસાગરજીના ભક્ત હતાં. રઘાજી શેઠ ઘણી વખત રવચંદ
www.kobatirth.org
For Private And Personal Use Only