________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ સવત્ર આર્યાવર્તમાં બલ્ક ચારખંડમાં પ્રસિદ્ધિને પામી છે.
મારવાડમાં, જોધપુર, નાગર અને પાલી જન્મભૂમિ માર વગેરે મેટાં શહેરે છે. મારવાડના પાલી વાડમાં પાલી. શહેરમાં જૈનેની ઘણી વસ્તિ છે. ત્યાં વીશા
પિરવાડ વા વીશાઓશવાળ શેઠ રધાજી અને તેમની પત્ની માણકોરના સંબંધે તેમને સં. ૧૮૭૬ માં પુત્ર થયે તેનું નામ રવચંદજી પાડવામાં આવ્યું. રઘાજી અને
માણકોરને રવચંદજીના જન્મથી અત્યંત જન્મ સાંસારિક આનન્દ થયું. તેઓ બને તેથી સ્વગ્રહને રવચંદ નામ. સ્વર્ગ સમાન માનવા લાગ્યાં. પત્નીવ્રત
ધારી રઘાજી અને પતિવ્રતા ધર્મ પાળનારી માણકોરને પુત્ર જન્મથી ગૃહસ્થાવસ્થાની સફલતા થઈ તે બન્નેએ વચંદજીના લાલનપાલનમાં કંઈ બાકી રાખ્યું નહિ. રવચંદજીના મીઠા નિર્દોષ હાસ્યથી અને અને અનેક પ્રેમી બાલચેષ્ટાઓથી માતપિતાને અત્યંત આનન્દ થવા લાગ્યું. અનેક પ્રકારની રમતગમતમાં રવચંદજી બાલ્યાવસ્થા ગાળવા લાગ્યા. પાલીમાં તે સમયમાં જૂની પ્રદ્ધતિ પ્રમાણે મહેતાજી
વિધાર્થીને અભ્યાસ કરાવતા હતા. લેખન, અભ્યાસ, વાંચન, ગણિત વગેરેનું જૂની પદ્ધતિ પ્રમાણે
શિક્ષણ હતું. રવચંદજી જ્યારે સાત આઠ વર્ષની
www.kobatirth.org
For Private And Personal Use Only