________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરજીના શિષ્ય શ્રીમાન આનન્દસાગરજી થયા. પન્યાસ શ્રી આનન્દસાગરજી વિધાન છે. અને હાલ ધ્યાત છે એ પ્રમાણે શ્રી નેમિસાગરજી મહારાજના શિષ્યોનું ચરિત્ર અવધવું. શ્રી નેમિસાગરજીએ પ્રથમ શ્રી રવિસાગરજી મહારાજને દીક્ષા આપી હતી. છેવટે તેમનામાં સર્વ ગુણે જાણી સ્વસંધાડાને સૌ. શ્રી નેમિસાગરજી મહારાજના સ્વર્ગગમન પશ્ચાત તેમના પટ્ટને રવિની પેઠે પ્રકાશક શ્રીમદ્ રવિસાગરજી મહારાજ થયા. શ્રી નેમિસાગરજી મહારાજે તથા શ્રી રવિસાગરજી મહારાજે મહાનિશીથ સૂત્ર પર્યત એગ વહ્યા હતા અને વહીદીક્ષા ઉપધાન આદિ ક્રિયાઓ કરાવતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજની પાછળ પટ્ટધર શ્રી રવિસાગરજી મહારાજ થયા. તેમનું ચારિત્ર અન્ન દાખલ કરવામાં આવે છે. श्रीमान् नेमिसागरजी महाराजजी. तत्पविराजित श्रीमान् मुनिराज७० श्री रविसागरजीनुं जीवनचरित्र.
પ્રાતઃસ્મરણીય સૂર્યની પેઠે ગુર્જર દેશમાં સર્વત્ર પ્રખ્યાતિ પામેલા, વૈરાગ્ય ત્યાગાદિ અનેકગુણલંકૃત વચન સિદ્ધ મહાત્મા મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજનું સંક્ષેપતઃ જીવનચરિત્ર લખાય છે.
અનેક દાનવીરે, રાજપુત ક્ષત્રિય વીરે. અનેક રાજપુત રમણસતીઓ, અને યુદ્ધ વગેરેથી મારવાડ (મરૂભૂમિ)
www.kobatirth.org
For Private And Personal Use Only