________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
ધર્મસાગરજીએ સુરશ્રી નામની એક સાધ્વીને દીક્ષા આપી છે અને તે હાલ વિધમાન છે. શ્રી ધર્મસાગરજી ચારિત્ર પાળવામાં શૂરા હતા. તેમનામાં વૈરાગ્યત્યાગ—સરલતા-પંચમહાવ્રતપાલનરૂચિ અને ક્રિયામાં તીવ્ર પ્રવૃત્તિ વગેરે ગુણો હતા.
શ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબ તપશ્ચર્યા કરવામાં દૃઢ હતા. તેશ્રી સરલ અને શાંત હતા. અન્ય મનુષ્યાને વૈરાગ્યના મેધ આપવાની તેમનામાં નૈસર્ગિશક્તિ હતી. શ્રી નેમિસાગરજી મહારાજના સ્વર્ગગમન પશ્ચાત શ્રીમદ્ રવિસાગરજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. વૃદ્ધાવસ્થામાં આંખે ખરાબર ન દેખાવાથી તેમણે છેલ્લી અવસ્થામાં અમદાવાદમાં આંબલી પાળના ઉપાશ્રયે ઘણાં ચામાસાં કયા હતાં. સં. ૧૯૫૪ ની સાલમાં શ્રીમદ્ વિસાગરજી અને ધર્મસાગરજી બન્ને મહાત્માએ સ્વર્ગપદને પામ્યા. શ્રીમદ્ ધર્મસાગરજી મહારાજ ક્રિયાપાત્ર, વૈરાગી, ત્યાગી, શુદ્ધ પચમહાવ્રતધારી, જિનાજ્ઞાપાલક, સુધ્યાની—ચારિત્રના ખપ કરનારા, શ્રુત જ્ઞાનના અભ્યાસી આદિ અનેક ગુણા વડે અલંકૃત હતા. શ્રી ધર્મસાગરજી મહારાજે શ્રીમદ્ રવિસાગરજી મહારાજને ગચ્છ સંઘાડાને પ્રવર્તાવવામાં સારી સાહાય્ય આપી હતી. અમદાવાદમાં ઝવેરીવાડાના શ્રાવકા હાલ તેમના એકી અવાજે ગુણ ગાયા કરે છે. તેમજ તેમણે જે જે ઠેકાણે ચામામાં
www.kobatirth.org
For Private And Personal Use Only