________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવામાં શ્રાવકે પાછળ પડતા ન હતા, તેમજ શ્રાવિકાઓ પણ પાછળ પડતી નહોતી. શ્રી નેમિસાગરજી મહારાજમાં અપૂર્વ ચારિત્ર બળ હતું તેથી તેઓ કાર્ય સાધવામાં શક્તિમાન બન્યા. શ્રીમદ્ રવિસાગરજી જેવા ઉત્તમ વૈરાગી ત્યાગી ક્રિયાપાત્ર શિષ્યની સાહાસ્યથી તેઓશ્રીએ ગુજરાતમાં સાધુએની ઉન્નતિ કરી. શ્રીમદ્ રવિસાગરજી મહારાજ સાહેબનામાં ગુરુને જેવા ગુણો હતા. તેમણે ગુર પાસેથી અનેક ચમત્કારિક દેવિક આન્નાયે ગ્રહણ કરી હતી. ચારિત્ર સંબંધી અનેક પ્રકારના ગુરુ પાસેથી અનુભ ગ્રહ્યા હતા. તેથી શ્રી નેમિસાગરજીએ શ્રી રવિસાગરજીને સ્વપ સ્થાપન કર્યા. શ્રી ધર્મસાગરજી પૂર્વાવસ્થામાં અમદાવાદ શેઠના પાડાના
ઓશવાળ શ્રાવક હતા. તેમણે પેથાપુર, શ્રી ધર્મસાગરસાણંદ, ભાણસા, વિરમગામ, માંડલ,ગે
ધાવી અને રામપુરા વગેરે ઠેકાણે ચેમાસાં કર્યા હતાં. સાણંદમાં એક વખત તેમણે ચોમાસું કર્યું હતું ત્યારે ત્રણસો અઠાઈ, દેઢ માસ ખમણ, ત્રીસ પાક્ષિક ખમણ વગેરે ઘણી તપશ્ચર્યાઓ થઈ હતી. તેઓ જ્યાં જતા હતા ત્યાં તપશ્ચર્યાઓ ઘણુ થતી હતી... શ્રી ધર્મસાગરજીએ વિ. સં. ૧૯૦૮ માં દીક્ષા લીધી હતી અને તેમનું સં. ૧૮૫૪ ના આ સુદિ અગીયારસના રોજ સ્વર્ગગમન થયું હતું. શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only