________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
દાબી દેવા સામા પક્ષના મતિયા વગેરેએ ઘણા પ્રયત્ન કર્યો હતા પણ કુલડીમાં ગાળ ભાગ્યા નહિ એવું જે ગુંહલીમાં જણાવ્યું છે તેમ થયું. સંવેગી સાધુએમાં જે શિથિલતા પેઠી હતી તે પણ હળવે હળવે ટળે એવી તેમણે સુધારણા કરી. ગુજરાતમાં તેમણે ડંકા વગાડયા. તેની અસર અન્ય દેશેાપર થઈ અને સંવેગી સાધુએને ચારિત્ર પાળવામાં શ્રી પૂજ્ય તરથી હરત ટળી. વીશમા સૈકાની આદ્યમાં તેમણે ગુજ રાતમાં સાધુ ધર્મના આચારાથી જેને વાકેફ કર્યા. તેઓ સાધુના માટે અંધાવેલ ઉપાશ્રયમાં ઉતરતા ન હતા. નગરશેઠના ભાઇ સુરજમલ શેઠની દુકાનમાં તેઓએ અમદાવાદમાં ચેમાસાં કયાં હતાં. તેઓ દરેાજ એક વખત આહાર વાપરતા હતા. છૂંવા અમના પારણે પણ એકાસણું કરતા હતા. તે શ્રીએ કેાઈની પાસે શરીરની વૈયાવચ્ચ કરાવી નહાતી. તેઓશ્રી રાંધેલા અન્ન પર પાણી તરી આવે એવી જાતનું ઉત્કૃષ્ટ આંખીલ કરતા હતા. આંબીલ તપ તે સખ્ત રીતે કરવાના ઉપદેશ આપતા હતા અને તે પ્રમાણે પોતે આંખીલ કરતા હતા. રૂખમણી શેઠાણી તેમની પરમ ભક્ત શ્રાવિકા હતી. તેમની ભક્તિ માટે રૂખમણી શેઠાણીએ હજારા રૂપૈયા ખર્ચ્યા હતા. મેાતિ કુંવર શેઠાણી પણ શ્રી નેમિસાગરજી મહારાજની પરમ શ્રાવિકા હતી. શ્રી નેમિસાગરજી માહારાજ વૈરાગી ત્યાગી
www.kobatirth.org
For Private And Personal Use Only