________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોમાસા ઉપર ચોમાસુ, ન કરે એકણ ગામરે.
ગુરૂદેને. એવા શ્રી નેમિસાગર ગુરુરાયા; પાલીથી ગુજરાત આવ્યારે. ગુવંદોને જિન મત સ્થાપક પર મતભેદક; જીતના ડંકા વાવ્યા.
ગુસ્વદેને સોનામય થાલીના આગળ; કાંસાને રણકો વાગેરે.
ગુને. *હારજીતને કારે વાગે; કુલડીમાં ગેળ નહીં ભારે. ગુરુવંદને.
* ગુજરાતમાં શિથિલાચારી યતિ શ્રી પૂજે અને કેટલાક શિથિલ સંગી સાધુઓ પોતાનું માન પૂજા સન્માન ન રહે એવા ભયથી તેઓ શ્રી નેમિસાગરજીના સામા પડયા. એક તરફ યતિ શ્રીપૂજ વગેરે અને એક તરફ શ્રી નેમિસાગરજી એમ સામાસામાં બે મોટા પક્ષે વચ્ચે હારજીતનું યુદ્ધ મંડાયું અથાત બંન્ને પક્ષ પોતપોતાના પક્ષના વિજય માટે થાય તેટલું કરવા લાગ્યા તેમાં પી નેમિસાગરજી મહારાજની જીત થઇ અને શ્રીપૂજે ચતિયો વગેરેની હાર થઈ ત્યારથી સંવેગી સાધુઓ સ્વતંત્ર થયા શ્રી હઠીભાઈની વાડીમાં ચિદાનન્દસ્વરોદયના કર્ત શ્રી કપૂરચંદજી આવી ઉતર્યા હતા. તેમની પાસે બન્ને પક્ષના જૈને ગયા
www.kobatirth.org
For Private And Personal Use Only