________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શહેરમાં બહુ હેશથી ગાય છે. માટે તેને નીચે પ્રમાણે દાખલા કરવામાં આવે છે.
મુંહલી. ગડીલા તે કહાં થકી લાવ્યા વરના વાઘા ભીંજાણુએ દેશી.
ગુરુજી આવ્યા ગુર્જરદેશ–પેથાપુર ગામે વિશેષરે; ગુરુવંદેને ગોરી. વૈરાગી ત્યાગી મુનિવર શેભાગી; જ્ઞાન ધ્યાન લય લાગીરે.
ગુરુવંદોને. નમસાગર ગચ્છ ધોરીરે.
ગુરુવંદેને. ગોપવી પંચ ઇંદ્રિય મુનિરાય, પાલે પંચ આચારરે.
ગુરુવંદને. પંચસુમતિ ત્રણ ગુપ્તિ આરાધે; પંચમી ગતિને સાધેરે.
ગુસ્વદોને. દશ વિધ યતિ ધર્મ જિન ભાગે; તેના પાલણહારરે.
ગુરુવંદેને. બાહ્ય અભ્યતર પરિગ્રહ છોડી; સંયમથી રઢ માંડી.
ગુરુવંદને. વિચરે ગામ નગર પુર સઘળે; ન રહે એકલ દામેરે.
ગુને.
www.kobatirth.org
For Private And Personal Use Only