________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુર વગેરે ઠેકાણે ધર્મશાલાઓ શ્રી નેમિસાગરજી ઉતરે એવા હેતુથી બંધાવી હતી. પાંજરાપોળને ઉપાશ્રય ખાસ તેમને માટે બંધાવ્યા હતા પણ તેમાં તેઓ ઉતર્યા હતા. પરંતુ શ્રી રવિસાગર પાંજરાપોળમાં ઉતરતા હતા. શ્રીયુત મુનિરાજ શ્રી વિવેકસાગરજી જીવ્યા ત્યાં સુધી પાંજરાપોળના ઉપાશ્રયમાં રહેતા હતા. સં. ૧૮૪૭ મા પાંજરાપોળ ઉપાશ્રયમાં છેલ્લું ચોમાસું કર્યું અને સ્વર્ગગમન પણ તે સાલમાં કર્યું.
શ્રી નેમિસાગરજી મહારાજે ગુજરાતમાં ઉત્કૃષ્ટ ચારિત્ર ક્રિયાના બળે યતિઓનું જોર હઠાવી સંવેગ માર્ગને ઝુંડે ફરકાવ્ય. પેથાપુરમાં તેમણે સંવેગ માર્ગને ઉપદેશ દઈ ઘણું શ્રાવકોને પિતાના ભક્ત બનાવ્યા. પેથાપુરમાં તેમના ધોરી શ્રાવક વધુ પારેખ હતા. તેમણે મુનિરાજ શ્રી નેમિસાગરજી પાસે શ્રાવકોના બાર વ્રત અંગીકાર કર્યા હતાં. શ્રી નેમિસાગરજી મહારાજે વધુ પારેખ ઇત્યાદિને પ્રતિષ્ઠા વિગેરેની શ્રાવક
ગ્ય ક્રિયાઓ શિખવી હતી. ગાંધી વધુ પારેખે યતિઓ, વિગેરેની શિથિલતાના સામે થનાર ધર્મધેરી ધર્મધુરંધર મહ ક્રિયા માત્ર ગુજરાતમાં દ્ધિારક મુનિરાજ શ્રી નેમસાગરજની ગુંહલી રચી છે કે જે ગુહલી આબેહુબ તે વખતને ચિતાર હૃદય આગળ રજુ કરે છે અને તેમજ તે ગૃહલી નેમિસાગરજી મહારાજની રાગી શ્રાવિકાઓ ગામમાં અને
www.kobatirth.org
For Private And Personal Use Only